વૃશ્ચિક-આર્થિક પક્ષ
વૃશ્ચિક રાશીની વ્‍યક્તિની ઇચ્‍છાઓ અવશ્ય પૂર્ણ થાય છે. જરૂરત પડ્યે કોઇપણ રીતે કામ પૂર્ણ થઇ જાય છે. ઇમાનદારીથી ઘન મેળવીને જીવન પસાર કરવામાં સંતોષ માને છે.

રાશી ફલાદેશ