આજે તમારી પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.
રાશિચક્રના અનુમાનો
આજનો દિવસ સારો રહેશે પરિવારના કોઈ સભ્યને નોકરી મળી શકે છે. આજે તમે નવું વાહન ખરીદી શકો છો. શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. વાણી પર નિયંત્રણ રાખવું આજે ખૂબ જ જરૂરી છે. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે. શત્રુ પક્ષનો વિજય થશે.
રાશિચક્રના અનુમાનો
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
રાશિચક્રના અનુમાનો
મકર
સામાજિક ક્ષેત્રોથી લાભ પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. ભવન નિર્માણ સંબંધી કાર્યોનો યોગ. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
રાશિચક્રના અનુમાનો
કુંભ
પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે. આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરો. આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે,
રાશિચક્રના અનુમાનો