મેષ-ભાગ્યશાળી રત્‍ન
મેષ રાશી માટે શુભ રત્‍ન મૂંગા છે. જ્યારે મંગળ ખરાબ હોય ત્યારે મૂંગાને પહેરવો જોઇએ. તેને તાંબામાં લગાવીને મંગળવારે અનામિકા આંગળીમાં પહેરવો જોઇએ. અનામિકા આંગળીમાં પહેરવો લાભકારક છે. જો મૂંગા ન મળે તો હકીમ રત્‍ન પહેરવો જોઇએ. બીજા ઉપાયોમાં મંગળવારે ઉપવાસ કરવો જોઇએ અથવા મંગળવારે નાગ જિવ્‍હાનું મુળ લાવીને પાસે રાખવું જોઇએ. પાશ્ચાત્‍ય જ્યોતિષ પ્રમાણે માણેક અને હીરો પણ શુભ રત્‍ન છે.

રાશી ફલાદેશ