મેષ- પસંદ
મેષ રાશી વાળી વ્‍યક્તિને લોટરી, જુગાર જેવા ક્ષેત્ર જેમાં ઘન મળે તેવા વધારે પસંદ હોય છે. તેમના અનુમાન જુગાર, લોટરી ઘોડાદોડ, માં સાચો પડે છે અને જીતે છે. આ વ્‍યકિતને જે ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકાય તે વધારે પસંદ છે. તેમને નૃત્‍ય, અભિનય, જેવા ક્ષેત્ર વધારે પસંદ છે. કાચ કે માટીના વાસણ ભેગા કરવા, કપડા, રાચરચિલું, પુસ્‍તકો ભેગા કરવાનું વધારે પસંદ છે.

રાશી ફલાદેશ