મેષ-શિક્ષણ
મેષ રાશિની વ્‍યક્તિ સામાન્‍ય શિક્ષિત હોય છે. કેમકે તેમનો સંબંધ મન સાથે હોય છે માટે શિક્ષામાં વધારે સફળ હોય છે. તેમને મેડીકલ, એન્‍જીનિયરિંગ, રાજકારણ, રસાયણ શાસ્‍ત્રમાં વધારે સફળતા મળે છે.

રાશી ફલાદેશ