--> -->
0

ફિલ્મ સમીક્ષા : ઈગ્લિશ વિંગ્લિશ

શુક્રવાર,ઑક્ટોબર 5, 2012
0
1

ફિલ્મ સમીક્ષા - ઓહ માય ગોડ (ઓએમજી)

શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2012
નાસ્તિક કાનજીલાલ મહેતાની દુકાન ભૂકંપમાં ધ્વસ્ત થઈ જતાં તેઓ ભગવાન પર કોર્ટ કેસ કરે છે. અચાનક જ, 'ક્રિષ્ના વાસુદેવ યાદવ' કાનજીલાલના જીવનમાં આવી જાય છે, ભગવાન અને મનુષ્ય વચ્ચેના આ કેસમાં કોની જીત થાય છે? સીધે સીધી વાત કરીએ તો 'ઓએમજી' પરેશ રાવલની ફિલ્મ ...
1
2

ફિલ્મ સમીક્ષા : હિરોઈન

શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2012
માહી અરોરા પાસે બોલિવૂડની ક્વિન પાસે હોય તે બધી જ વસ્તુઓ છે- નામ, પૈસો અને સમૃદ્ધિ. દુર્ભાગ્યવશ, તે માનિસક રીતે ત્રસ્ત છે અને વાંરવાર મરી જવાની ઈચ્છા ધરાવે છે. શું માહી પોતાની આ માનસિક બિમારીનો ભોગ બનશે કે પછી જીવનની ઉજળી બાજુને અપનાવી શકશે?
2
3

ફિલ્મ સમીક્ષા : બરફી

શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2012
એક મૂંગા-બહેરા યુવક અને ઓટિસ્ટિક યુવતી વચ્ચેનો લગભગ નિ:શબ્દ સંબંધ જે બિનશરતી પ્રેમને રજૂ કરે છે. મરફી બેબી મરફી રેડિયો પર ગીત સાંભળતા સાંભળતા પેદા થયો હતો પણ તેના નિયમો નોખા હતાં. જો કંઈક ખોટુ થવાનું છે તો ખોટું થશે જ પણ જો તમે તેનો સામનો હસતા મોંઢે ...
3
4

રાઝ 3 ફિલ્મ સમીક્ષા

શનિવાર,સપ્ટેમ્બર 8, 2012
શનાયા એક ભૂલાતી જતી સુપરસ્ટાર છે જે પોતાની કારકીર્દિને બચાવવા માટે કાળા જાદુનો સહારો લઈને નવોદિત અભિનેત્રી સંજનાને પાછળ પાડી દેવાનો પ્રયાસ કરે છે. શનાયા (બિપાશા બાસુ) ટોપ સ્ટાર છે જેનું સ્ટારડમ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું છે જ્યારે આ તરફ નવી સવી ...
4
4
5

ફિલ્મ સમીક્ષા : જોકર

શનિવાર,સપ્ટેમ્બર 1, 2012
પોતાના ભૂલાઈ ગયેલા ગામને ફરીથી લોકોના ધ્યાનમાં લાવવા માટે અગસ્તસ્યા એલિયન્સની વાર્તા ઉપજાવી કાઢે છે. ચોખ્ખી વાત કરીએ તો 'જોકર' તમને કાં તો બહુ જ ગમશે અથવા તો જરા પણ નહીં ગમે. તે સામાન્ય મનોરંજક ફિલ્મ છે જેમાં બહુ ખસાઈ ગયેલા જોક્સ, અતિશયોક્તિવાળા ...
5
6
લોન્જરી સ્ટોરનો સેલ્સમેન એક 40 વર્ષીય યુવતીને મળે છે અને બન્ને જણા પારસી છે. એકબીજાના પ્રેમમાં પડે છે અને તેમાં આવે છે ટ્વિસ્ટ. ટેમ ટેમ બ્રા એન્ડ પેન્ટિ સ્ટોરમાં કામ કરતા ફરહાદ પસ્તાકિયા (બોમન ઈરાની)બ્રા અને પેન્ટિના વેચાણમાં પાવરધો છે પણ જ્યારે 40 ...
6
7

ફિલ્મ સમીક્ષા - એક થા ટાઈગર

ગુરુવાર,ઑગસ્ટ 16, 2012
કબીર ખાનની ફિલ્મો 'કાબૂલ એક્સપ્રેસ', 'ન્યૂ યોર્ક', 'એક થા ટાઈગર' જેવી બધી જ ફિલ્મો સેપિયા-ટોન્ડની સ્કાયલાઈન ધરાવતા લોકેશન્સ જેમ કે અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક જેવા લડાઈ-યુદ્ધ સાથે સંકળાયેલા અત્યંતવાદી દેશો સાથે જ શરૂ થાય છે. 'એક થા ટાઈગર'માં આ મોન્ટેજ ...
7
8
આ 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'ની વાર્તાની સિક્વલ છે અને તેમના બદલાની આગનું છેલ્લુ ચેપ્ટર છે. સરદાર ખાનના દીકરાઓ રામાધીર સિંહના માણસોને મારી નાંખવા માટે બેબાકળા છે. ચાકુ અને બંદૂકો ત્યા સુધી ચાલતા રહે છે જ્યા સુધી બન્નેમાંથી એક મરી ન જાય.
8
8
9

ફિલ્મ સમીક્ષા - જીસ્મ 2

શુક્રવાર,ઑગસ્ટ 3, 2012
સન્ની લિયોને હા પાડતા જ મહેશ ભટ્ટને લાગ્યુ કે તેમના હાથમાં જેકપોટ લાગી ગયો છે અને તેમને તરત જ ફિલ્મ બનાવીને જીસ્મ 2 નામથી રજૂઆત પણ કરી દીધી. સન્નીનો ક્રેઝ લોકો વચ્ચે ઓછો ન થાય એ માટે એ હોટ સનસનીનો ભરપૂર ફાયદો ઉઠાવવાની કોશિશમાં રહ્યા. જેને કારણે ...
9
10
આદિ (તુષાર કપૂર) સ્ટ્રગલિંગ એક્ટર છે જે બોલિવૂડમાં 'ચિંઘમ', 'અડિદાસ (દેવદાસ)', 'બ્રા-વન', 'એકતા-ટાઈગર' વગેરે જેવી ફિલ્મો દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ લેવા માંગે છે પણ તેને મળે છે વાઈબ્રા વેઈટ લોસ પ્રોડક્ટની જાહેરાત, કબજિયાત દૂર કરવાની દવાની જાહેરાત અને ...
10
11

ફિલ્મ સમીક્ષા : કોકટેલ

શુક્રવાર,જુલાઈ 13, 2012
ગૌતમને વેરોનિકા ગમે છે. વેરોનિકા પણ તેને પસંદ કરે છે. ગૌતમને મીરા સાથે પ્રેમ થઈ જાય છે? હવે મીરા શું કરશે? ત્રણ ખાસ મિત્રો લાગણીઓના વંટોળમાં સપડાઈ જાય છે. હોમી અડાજનિયાની 'કોકટેલ' જીવનની સુંદર ક્ષણોને એક થાળીમાં પીરસી દે છે અને તે પણ સુંદર અને ...
11
12

ફિલ્મ સમીક્ષા - બોલ બચ્ચન

શુક્રવાર,જુલાઈ 6, 2012
અબ્બાસને જોઈએ છે એક નોકરી, પૃથ્વીને જોઈએ છે એક પ્રામાણિક વ્યક્તિ. પણ અબ્બાસે જોડીયા ભાઈઓ અને બે માતાઓની વાર્તા ઘડે છે-શું થાય છે જ્યારે પૃથ્વીને ખબર પડે છે આ અલગ અલગ જૂઠ્ઠાણા અને ખોટી વાર્તાઓ? હોસ્પિટલમાં જ્યારે કોઈના હૃદયના ધબકારા મપાય ત્યારે મશીન ...
12
13
પિટર પાર્કર પોતાના માતા-પિતા વિશે પત્તો લગાડવા માંગે છે...તેની આ શોધ તેને એક ખતકનાક રસ્તા પર લઈ જાય છે. હા, અમને ખબર છે કે ટોબે મેગ્વાયર હવે સ્પાઈડર મેનનો રોલ નથી કરી રહ્યો....અને સેમ રૈમી તેનું ડાયરેક્શન નથી કરી રહ્યા. માટે 'ધ અમેઝિંગ સ્પાઈડર ...
13
14
અલગમાં ઘટેલી 3 અલગ અલગ લવ સ્ટોરી...ત્રણેય લવ-સ્ટોરીમાં હુક-અપ, હાર્ટ બ્રેક, જુદાઈ અને ફરીથી મિલાપ થાય છે. ત્રણેય અલગ અલગ લવ સ્ટોરીમાં શેક્શપિઅરની સ્ટાઈલમાં પ્રેમની લાગણીઓ દર્શાવાઈ છે. લાહોરથી લઈને લંડનમાં અલગ અલગ યુગમાં ઘટતી પ્રેમકહાણીઓમાં ...
14
15
દેશની કોલસાની રાજધાની ગણાતા શહેરમાં બે ગેન્ગ્સ વચ્ચેની અથડામણની રોમાંચક વાર્તા, જેમાં દુશ્મની અને બદલો લોકોની રગેરગમાં વહે છે અને ખૂન-ખરાબો ત્યાના લોકોનો સામાન્ય સ્વભાવ છે. શાહિદ ખાનને વિશ્વાસઘાતથી મારી નાંખવામાં આવે છે અને હવે તેમના દીકરા અને ...
15
16
આ ફિલ્મ બાપ-દિકરાના પ્રેમ પર આધારિત છે. એક નાનકડો છોકરો મોટો ક્રિકેટર બનવા માંગે છે અને તેના પિતા તેનું આ અશક્ય લાગતું સપનું સાકાર કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે...પછી ભલે તેણે તેના માટે સચિન તેંદુલકરની રેડ-હોટ ફેરારી કારને એક દિવસ માટે ...
16
17
ફિલ્મમાં એક સમયે એક યુવતી શિવાને પૂછે છે, "ના તુમમે રિતીક સે લૂક હૈ, ના શાહરૂખ કા ચાર્મ, ના આમિર કી ક્યૂટનેસ, ના સલમાન કી બોડી- વોટ્સ સો કૂલ અબાઉટ યુ?" ત્યારે અક્ષય તેને જવાબ આપે છે, 'લગતા હૈ ખિલાડી કો ભૂલ ગઈ આપ.' દર્શકોને ખિલાડીની યાદ અપાવવા માટે જ ...
17
18
એજન્ટ જેએ એલિયન ગુનેગારને પોતાના પાર્ટનર એજન્ટ કેને મારતા અટકાવવાનો છે...નિયત સમની અંદર. પણ કેવી રીતે? ચાલો ભૂતકાળની વાતો ફરી યાદ કરીએ. સૌથી પહેલા 1997 અને પછી છેલ્લે 2002માં દેખાનારા મેન ઈન બ્લેકને ત્રીજી વાર પડદાં પર આવતા આવતા એક દાયકો થઈ ગયો છે. ...
18
19
કાયદાની બહાર જઈને અંડરવર્લ્ડને નાથવા માટે મુંબઈ પોલિસ એક ડિપાર્ટમેન્ટની રચના કરે છે- શું થાય છે જ્યારે આ ડિપાર્ટમેન્ટ જ ભ્રષ્ટ થઈ જાય છે? રામ ગોપાલ વર્માની અન્ય ફિલ્મોની જેમ 'ડિપાર્ટમેન્ટ'માં પણ- કાનૂનની બહાર જઈને અંડરવર્લ્ડનો ખાત્મો કરવાનો મુદ્દો ...
19