ચોઘડિયા

કોઈપણ કાર્યને શુભ મુહૂર્ત કે સમય પર શરૂ કરવામાં આવે તો પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધુ પ્રબળ હોય છે. આ શુભ સમય ચોઘડિયામાં જોઈને પ્રાપ્ત કરી શકાય છે. અહી અમે ચોઘડિયા જોવાની સુવિદ્યા ઉપલબ્ધ કરાવી છે.
શુભ
અમૃત
લાભ

દિવસના ચોઘડિયા

થી સુધી રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ
6:00 AM 7:30 AM ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ ચર કાળ
7:30 AM 9:00 AM ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ
9:00 AM 10:30 AM લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ
10:30 AM 12:00 PM અમૃત રોગ લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ
12:00 PM 1:30 PM કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ ચર
1:30 PM 3:00 PM શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ
3:00 PM 4:30 PM રોગ લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત
4:30 PM 6:00 PM ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ ચર કાળ

રાતના ચોઘડિયા

થી સુધી રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ
6:00 PM 7:30 PM શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ
7:30 PM 9:00 PM અમૃત રોગ લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ
9:00 PM 10:30 PM ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ
10:30 PM 12:00 AM રોગ લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત
12:00 AM 1:30 AM કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ ચર
1:30 AM 3:00 AM લાભ શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ
3:00 AM 4:30 AM ઉદ્દબેગ અમૃત રોગ લાભ શુભ ચર કાળ
4:30 AM 6:00 AM શુભ ચર કાળ ઉદ્દબેગ અમૃત રોગ લાભ
વિશેષ: દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશ: સૂર્યોદય અને સૂર્યાસ્તથી થાય છે. દરેક ચોઘડિયાનો સમય દોઢ કલાકનો હોય છે. સમયમુજબ ચોઘડિયાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. શુભ, મધ્યમ અને અશુભ ચોઘડિયા. તેમા અશુભ ચોઘડિયા પર કોઈ નવુ કાર્ય શરૂ કરવાથી બચવુ જોઈએ.:

શુભ ચોઘડિયા -- શુભ (સ્વામી ગુરૂ) , અમૃત (સ્વામી ચંદ્રમા) , લાભ (સ્વામી બુધ)

મધ્યમ ચોઘડિયા -- ચર (સ્વામી શુક્ર)

અશુભ ચોઘડિયા -- ઉદ્દબેગ (સ્વામી સૂર્ય) , કાળ (સ્વામી શનિ) , રોગ (સ્વામી મંગળ)