શ્રીરામ શલાકા પ્રશ્નાવલી

જીવનમાં ઘણી વખત એવી તક આવે છે કે, સમજમાં નથી આવતું કે શું કરી અને શું ન કરી. આ દ્વીધામાંથી પાર થવા માટે શ્રીરામ શલાકા પ્રશ્નાવલીના રૂપમાં અમુલ્ય ચાવી આપણને પરંપરા દ્વારા મળી છે. તેની ઉપયોગ વિધિ ઘણીજ સરળ છે. સર્વ પ્રથમ ભગવાન શ્રીરામચંદ્રજીનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરીને તે પ્રશ્ન વિશે વિચારી લો, જેના પર ઇશ્વરના માર્ગદર્શનની જરૂર છે. ત્યાર બાદ નીચે આપેલા ચોરસની વચ્ચે કોઇ પણ એક જગ્યા પર કર્સરને લઇ જઇ ને આંખ બંધ કરીને ક્લિક કરો. થોડા સમયમાં ક્લિક પ્રમાણે, રામશલાકા પ્રશ્નાવલીની નવ ચોપાઇમાંથી કોઇ પણ એક મુજબ સમાધાન મળી જશે.