ઈન્દ્ર કુમારની નજરમાં સામાન્ય ભારતીય દર્શકોની સરાસરી બુધ્ધિ 10 થી 14 વર્ષની છે. અને તે પ્રમાણે જ તે પોતાની ફિલ્મના દ્રશ્યો બનાવે છે. પણ તેમને હવે તે માની લેવું જોઈએ કે દર્શકો હવે સમજદાર થઈ ગયા છે.
'
જેવી રીતે એક હિટ ગીતની મધુરતાને બગાડીને રિમિક્સ વર્ઝન બનાવવામાં આવે છે તેવી જ રીતે રામૂએ 'શોલે' સાથે કર્યુ છે. 'શોલે'ને તેમણે પોતાના અંદાઝે બનાવ્યું છે. સલીમ-જાવેદની પટકથા પર ફિલ્મ કેવી રીતે બનાવવી જોઈએ
'હે બેબી' નામ સાંભળીને અને ફિલ્મનું ટ્રેલર જોઈને આ ભ્રમ થાય કે આ ફિલ્મમાં છોકરીઓની પાછળ ભાગવા વાળા બિંદાશ યુવાનોની વાર્તા છે. પણ ફિલ્મનું મુખ્ય પાત્ર એક નાનકડી છોકરી છે.
લોકો હોલીવુડને હંમેશા બોલીવુડથી શ્રેષ્ઠ જ સમજતાં આવ્યા છે પરંતુ 'મેરીગોલ્ડ' જોયા પછી તો આ ધારણા બદલાઈ જાય છે. કારણકે આજે બોલીવુડમાં આનાથી પણ શ્રેષ્ઠ ફિલ્મો બની રહી છે.
રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીના વિશે તો સહું જાણે છે, પણ એક પિતાના રૂપમાં તેમના વિશે જાણકારી રાખનારા બહું ઓછા હશે. 'ગાંધી માય ફાધર' માં હરીલાલ ગાંધી અને ગાંધીજીના સંબંધો વિશે બતાવાયું છે.
ભારતીય રમતો પર આધારિત ફિલ્મો આંગળીના વેઠે ગણી શકાય તેટલી બની છે. ખુશીની વાત છે કે ગત એક-બે વર્ષોમાં ફિલ્મોમાં રમતો જોવા મળી છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે અને અને હાલમાં તે અવિકસિત રમત ગણવામાં આવે છે.
બહુમૂલ્ય હીરાની પાછળ અજય દેવગનની ગેંગ અને સુનીલ શેટ્ટી પડેલા હોય છે. આ હીરાની રક્ષા કરવાની જવાબદારી શમિતા શેટ્ટીની હોય છે. શમિતા અને અજય એક-બીજાને પ્રેમ કરતા હોય છે. અજયના અસલીયતની શમિતાને જાણ નથી હોતી.
હેરી પોટરની પાછલી ફિલ્મોમાં જોરદાર સ્પેશલ ઈફેક્ટ અને જાદૂને જોઈને ચકિત રહેવાવાળા દર્શકો જો આ ફિલ્મને પણ એવી આશા લઈને જોવા જશે તો તેમને નિરાશ થવું પડશે. મુખ્ય પાત્રોની ઉંમર વધી જવાને કારણે નિર્દેશકે આવા દ્રશ્યોને વધુ મહત્વ નથી આપ્યું.
અક્ષય ખન્ના એક સારો અભિનેતા છે, આ વાત તેમણે ફરી એકવાર સાબિત કરી છે. બોબીએ પોતાનો કમાલ છેલ્લી કેટલીક રીલોમાં કરી છે. ઉર્વશીને એક સારી શરુઆત મળી છે. પહેલી ફિલ્મની દ્રષ્ટિથી તેનું કામ સારુ છે.
બાળકોને ધ્યાનમાં રાખીને હવે ભારતમાં પણ ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. 'હનુમાન' ની કામયાબી પછી કેટલીય ફિલ્મો બની રહી છે. તાજેતરમાંજ પ્રદર્શિત 'માય ફ્રેંડ ગણેશા' પણ નાના બાળકોને ધ્યાનમાં મૂકીને બનાવવામાં આવી છે. એનિમેશન અને જીવીત ચિત્રોને જોડીને આ
આ લોકો પાસે જોક્સ તો તૈયાર જ હતા. પણ જોક્સને રજૂ કરવા માટે સારી વાર્તા નહોતી. આ વાત પર વધુ વિચાર કરવામાં આવ્યો નહિ અને જૂની ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા' નો બસ વાળો તુક્કો નામ સાથે ઉડાવી લીધો.
બાળકોની ફિલ્મ બનાવવી એ કોઈ રમતની વાત નથી. આમ પણ બાળકોને ધ્યાનમાં રાખીને ભારતમાં ખૂબ ઓછી ફિલ્મો બને છે. જ્યારેકે ફિલ્મો જોનારાઓમાંનો એક મોટો વર્ગ બાળકોનો છે. સારેગામા-એચએમવી બૈનરના વખાણ કરવા પડશે કે તેમણે બાળકોની ફિલ્મ બનાવવાનું સાહસિક કામ ક્ર્યુ.
હિન્દી ફિલ્મોમાં હવે પરંપરાવાદી ફાર્મૂલાવાળી ફિલ્મો હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને નવી કથા સામે આવી રહી છે. આર. બાલાક્રિષ્ણન ની ફિલ્મ 'ચીની કમ' બે પ્રેમીઓની કહાની છે. સમસ્યા છે તો વર-વહુના ઉંમર વચ્ચેના અંતરની. બંનેને આ વિશે કોઈ વાંધો નથી પણ વરના
શૂટઆઉટ એટ લોખંડવાલા સાચી છે કે ખોટી એ વિચારવાનું કામ નિર્દેશકે દર્શકો પર છોડી દીધું છે. ફિલ્મના પ્રદર્શિત થવાના એક દિવસ પહેલા અંડરવર્લ્ડ ના પહેલાના ડૉન એજાજ લકડાવાલા એ આ ચોખવટ કરી છે કે આ શૂટ આઉટ ફર્જી હતો અને તેને દાઉદના ઈશારો પર અંજામ આપવામાં
એક સારી વાર્તા અને સંગીત પર કેવી રીતે ખરાબ ફિલ્મ બનાવી શકાય “શાકા લકા બુમ બુમ“ તેનુ જીવંત ઉદાહરણ છે. નિર્દેશકે એક સારી વાર્તાને પસંદ કરી હતી. અને તેના પરથી સારી ફિલ્મ
“બિગ બ્રધર” ને ગુડ્ડુએ આજથી પાંચ-છ વર્ષ પહેલા શરૂ કરી હતી જે અત્યારે દર્શકોની સામે આવી છે. આ પ્રકારની ફિલ્મો તમે અનેક વખત જોઈ હશે અને આગળ શું થવાનુ છે એની