તુલા- ઘર - પરિવાર
તુલા રાશીની વ્‍યક્તિનો જન્‍મ જો બપોર બાદ અને મધ્‍યરાત્રિ પહેલા થયો હોય તો પિતાનું સુખ ઓછું મળે છે. તેમને સંતાન સુખ પણ ઓછું મળે છે અને એક સંતાનની વધારે ચિંતા રહે છે. તેના કૌટુંબીક જીવનમાં ચઢાવ-ઉતાર આવ્‍યા કરે છે. પરિવારમાં સૌતેલી માં કે ભાઇ-બહેન હોય છે. જીવનના મધ્યાંનમાં માતાનો વિયોગ થાય છે. તેમને કુટુંબથી બહારના માણસો વધારે મદદ કરે છે અને તેમાંથી એક વ્‍યક્તિ સૌથી વધારે નુકશાન કરે છે.

રાશી ફલાદેશ