--> -->
0

હાર્દિક પટેલ પાટીદાર યુવાનોમાં શા માટે લોકપ્રિય છે?

બુધવાર,એપ્રિલ 3, 2019
0
1
પાસના કન્વીનર હાર્દિક પટેલ ભાજપને મદદ કરશે એવી ચર્ચાઓ બાદ હવે એક નવા વિવાદે જન્મ લીધો છે. હાર્દિકે જ્યારે ચર્ચાઓ શરુ થઈ ત્યારે કહ્યું હતું કે હું મારુ મકાન બદલી શકું છું પણ કોઈ પાર્ટીમાં જોડાવાની મારી કોઈ ઈચ્છા નથી. ત્યારે હવે મકાન ભાડે આપવા બાબતે ...
1
2
અમદાવાદમાં 19 દિવસના ઉપવાસ આંદોલન પછી હાર્દિક પટેલ ફરી મેદાને આવ્યો છે. આજે ગાંધી જયંતિથી હાર્દિક પટેલે ફરી પ્રતિક ઉપવાસનું બ્યુગલ ફુંક્યું છે. મોરબી જિલ્લાના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. આજે સવારના 10થી સાંજે 5 ...
2
3
પાટીદાર સમાજની સંસ્થા એસપીજીના લાલજી પટેલે સરકારને આપેલું અલ્ટિમેટમ આજે પૂર્ણ થઈ રહ્યું છે. સિદસરના જયરામ પટેલે લાલજી પટેલ પાસે ઉતાવળિયું પગલું ના ભરતાં 10 દિવસની મુદત માગી હતી. જે આજે પૂર્ણ થાય છે. જેને પગલે આગામી દિવસોમાં પાટીદારો આંદોલનને આગળ ...
3
4
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કર્યા બાદ ૧૯મા દિવસે સરકાર સાથે કોઈ જાતના સમાધાન વિના પારણાં કરી લીધા હતા. હવે ફરી એક વાર બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીથી આંદોલન શરૂ કરવાની પાસ ટીમે જાહેરાત કરી છે. બીજી ઓક્ટોબરે ...
4
4
5
હાર્દિક પટેલને ક્યા રાજકીય નેતાએ પાણી પીવડાવ્યુ? (A) શરદ યાદવ (B) લાલુ પ્રદાસ યાદવ (C) શત્રુઘ્ન સિંહા (D) વિજય રૂપાણી ઉક્ત પ્રશ્નનનો સાચો જવાબ શરદ યાદવ આવે છે.
5
6
પાસ નેતા હાર્દિક પટેલે જે નાટ્યાત્મક રીતે સમાજની લાગણીના નામે પારણા કરી લીધા તેના પાટીદારોના સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પારણાને લઇને તેને નિશાન બનાવાયો છે. એક સપ્તાહ પૂર્વે હાર્દિક હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે એવી જાહેરાત કરી હતી ...
6
7
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ ...
7
8
હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર ...
8
8
9
પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે ખોડલધામના નરેશ પટેલ અમદાવાદ આવવા રાજકોટથી રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય ...
9
10
હાર્દિક પટલે ટ્વિટરના મારફતે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ઉપવાસ આંદોલનને તોડવા અને અટકાવવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ DCP રાઠોડને મને મારવા અને મારા સાથીને ધમકાવવાનું કામ સોંપ્યુ છે. મારા ઘરે આવી રહેલા લોકોને ...
10
11
પાટીદારો માટે અનામતની માંગને લઈને અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના અનામતનો મંગળવારે 18મો દિવસ છે. હાર્દિક પટેલની તબિયત શુક્રવારે બગડી જતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બે દિવસ પછી તે પોતાના ઘરે પરત ફર્યા અને તેણે ભૂખ ...
11
12
હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને આજે માનવવાના છે.
12
13
પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં રવિવારે પાટીદારોએ પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી પગપાળા સદભાવના યાત્રાનું આયોજન કર્યું હતું. આ સદભાવના યાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદાર સમર્થકો જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. પાટણના ખોડિયાર ...
13
14
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલાઈઝ્ડ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું હતું. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું. અશક્ત હાર્દિક ...
14
15
14 દિવસથે ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત લથડતા તેમને સ્વૈચ્છિક રીતે તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમનુ હેલ્થ બુલેટિન જાહેર કરતા હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનુ જણાવ્યુ હતુ. :સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને ...
15
16
નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી.હાર્દિક સાથે મુલાકાત બાદ આ અંગે માહિતી આપતા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, "તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ...
16
17
હાર્દિક પટેલના ઉપવાસને આજે 14મો દિવસ છે. ત્યારે હાર્દિકને સૌરાષ્ટ્રભરમાંથી સમર્થન મળી રહ્યું છે. આજે આમાં કોંગ્રેસ પણ જોડાઇ છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના વડા મથક શહેરમાં કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા ખેડૂતોના
17
18
ગુજરાત કોંગ્રેસે ગુરૂવારે જાહેરાત કરી કે જો રાજ્ય સરકાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વાતચીત નહી કરે તો તે તેમના સમર્થનમાં શુક્રવારે 24 કલાકનો ઉપવાસ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોગ્રેસના નેતાઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી. ...
18
19
હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેવી કાઢતા હોબાળો થયો ...
19