RCB vs SRH: IPL 2024 ની 41મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે રમાઈ હતી. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 35 રને જીતી લીધી હતી.
PBKS vs GT: IPL 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ચોથી જીત છે. આ સાથે જ પંજાબને સિઝનની છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો.
IPL 2024: પંજાબ કિંગ્સના વિરુદ્ધ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસની ટીમે 9 રનથી નિકટની જીત મેળવી પણ મેચ પછી તેમના કપ્તાન હાર્દિક પડ્યાને દંડનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં મુંબઈની ટીમની ઓવર રેટ ખૂબ ધીમી હતી.
RCB vs SRH Live: IPL 2024ની 30મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતના બેટ દ્વારા 41 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સમય દરમિયાન, પંતે IPLમાં તેની 103મી ઇનિંગમાં 3000 રનનો આંકડો પણ પાર કર્યો.
MI vs RCB: મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ મળેલી હાર પાછળ આરસીબીના એક ખેલાડીનો મોટો હાથ છે. આ ખેલાડીએ બે કેચ છોડ્યા જેને કારણે તેમની ટીમ આ મેચમાં કમબેક ન કરી શકી.
IPL 2024: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં ફેન્સ ફરી એકવાર હાર્દિક પંડ્યાની હૂટીગ કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ ફેન્સ ને સંકેત આપ્યો અને તેમને આમ કરતા રોક્યા.
IPL 2024: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગિલે મેચમાં અડધી સદી ફટકારી હતી.
IPL 2024: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગિલે મેચમાં અડધી સદી ફટકારી હતી.
IPL 2024માં ફેંસની ટ્રોલિંગ અને ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે હાર્દિક પંડ્યા ગુજરાતના સોમનાથ મંદિરના શરણ એ પહોચ્યા છે. આ દરમિયાન તેમણે ભગવાન શિવના દર્શન પણ કર્યા હતા.
SRH vs CSK: હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2024ની મેચ રમાઈ હતી. SRH ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
GT vs PBKS Live:ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે લક્ષ્યનો પીછો કરી લીધો હતો