IPL 2024માં રાજસ્થાન રોયલ્સની પહેલી હાર, ગુજરાત ટાઇટન્સનો આ ખેલાડી બન્યો હીરો.

મંગળવાર, 9 એપ્રિલ 2024 (10:50 IST)
rashid khan
IPL 2024: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગિલે મેચમાં અડધી સદી ફટકારી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર