ફરાહ ખાને સત્તર અને એશીના દસકામાં બનનારી ફિલ્મોને ઘૂંટીને પી રાખી છે. બધી સારામાંથી સારી અને ખરાબમાંથી ખરાબ ફિલ્મ તેમણે એ સમયની જોઈ રાખી છે અને તેને જ આધાર બનાવીને તે મસાલા ફિલ્મો બનાવે છે. આમ તો 'તીસ માર ખાઁ' હોલીવુડ ફિલ્મ 'આફ્ટર ધ ફોક્સ'ને ...
રેટિંગ 2.5/5
નિર્દેશક વિનય શુક્લાની ફિલ્મ સેક્સમાં સ્ત્રી પુરૂષની બરાબરીની વાત કરે છે. સેક્સને લઈને પુરૂષોના પોતાના વિચાર છે. તેઓ ફક્ત પોતાનો જ અધિકાર સમજે છે. જો સ્ત્રી પહેલ કરે કે સેક્સ સંબંધી પોતાની ઈચ્છાને બતાવે તો તેને ચાલૂ બતાવી દેવામાં આવે ...
ઈતિહાસને સિલ્વર સ્ક્રીન પર ઉતારનારા આશુતોષ ગોવારીકરે આ વખતે એ શહીદોની વાર્તાને પસંદ કરી છે, જેમણે ભારતની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો છે અને જે ગુમનામ છે. આઝાદીની લડાઈમાં તેમનો ફાળો પણ કોઈનાથી ઓછો નથી.
18 એપ્રિલ 1930ના રોજ ચિટગામમાં સુરજય સેનના ...
પ્રથમ હાફમાં સારી ચાલી રહેલી 'બ્રેક કે બાદ'માં ઈંટરવલના રૂપમાં બ્રેક થાય છે અને આ બ્રેક પછી ફિલ્મ સંપૂર્ણ રીતે વિખરાય જાય છે. લેખક અને નિર્દેશકને સમજ ન પડી કે કેવી રીતે વાર્તાનો એંડ લાવવો, પરંતુ તેમના 'બ્રેક અપ'વાળી વાતમાં દમ નથી.
દર્શકોને સમજાતુ ...
'હૂઝ લાઈફ ઈઝ ઈટ એનીવે' અને 'ધ સી ઈનસાઈડ'થી પ્રેરિત સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગુજારિશ' એથેન મૈસ્કેરેહાસ(રિતિક રોશન)નામના જાદુગરની વાર્તા છે, જે ક્વાડ્રોપ્લેજિયા નામની બીમારીને કારણે છેલ્લા ચૌદ વર્ષોથી પલંગ પર પોતાની જીંદગી વીતાવી રહ્યો ...
નિર્દેશક રોહિત શેટ્ટી પોતાના પાત્રો પર ખૂબ મહેનત કરે છે. તેમની ફિલ્મના દરેક પાત્રની કોઈને કોઈ વિશેષતા હોય છે. જેવી કે 'ગોલમાલ 3'માં અજય દેવગનને જોઈ આંગળી બતાવે તો તેને એટલો ગુસ્સો આવે છે કે તે તેની આંગળી તોડી નાખે છે. શ્રેયસ તલપદેનુ પાત્ર અટકી ...
ટાઈમ મશીનનો આઈડિયા જ રોમાંચક છે. દરેક વ્યક્તિ આ વિશે પોતાની કલ્પનાની ઉડાન ભરે છે. જેમા ભવિષ્યમાં જવાનુ હોય છે અથવા તો ભૂતકાળમાં, જેના વિશે વિચાર જનાર વ્યક્તિ વિચાર કરે.
ઘણી ફિલ્મો ટાઈમ મશીન પર બની છે અને ગુજરાતી નાટક પર આધારિત વિપુલ શાહે પણ 'એક્શન ...
મલ્લિકા શેરાવત 'હિસ્સ' ફિલ્મના પ્રચાર માટે કહી રહી છે કે આ જોનારાની ઉંધ ઉડાવી દેશે, સાચુ કહી રહી હતી. બોર ફિલ્મ જોયા પછી તો ઉંધ આવી જ જાય છે, પરંતુ 'હિસ્સ' જેવી ખરાબ ફિલ્મ જોયા પછી તો ઉંધ આવી જ નથી શકતી.
મલ્લિકાએ આ ફિલ્મ માટે બોલીવુડ ફિલ્મોની ઓફર ...
મોહિત સૂરી દ્વારા નિર્દેસિત ફિલ્મ 'ક્રૂક' એટલી ખરાબ ફિલ્મ છે કે સિનેમાઘરમાં બેસવુ મુશ્કેલ થઈ જાય છે.
લવ સ્ટોરીની બ્રેકડ્રોપમાં સામયિક ઘટનાઓ નાખેને ફિલ્મ બનાવવી એ વર્તમાન સમયના ફિલ્મકારોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર કેટલાક ...
કેટલાક સ્ટાર્સની અદાઓ દર્શકોને એટલી ગમી જાય છે કે દરેક પાત્રમાં એ એ જ રીતે અભિનય કરે છે જે દર્શકો જોવા માંગે છે. રજનીકાંત ભલે ચોર બને કે પોલીસ તેમનો અભિનય એક જેવો જ રહે છે.
એ જ રીતે સલમાનની પણ સ્ટાઈલ છે. અકડીને રહેવુ. કોઈપણ જાતના એક્સપ્રેશન વગર ...
ખૂબ પહેલા એક્શન અને રોમાંટિક ફિલ્મોની સાથે સાતેહ એક એવો દર્શક વર્ગ પણ હતો જે ફેમિલી ડ્રામા જોવી પસંદ કરતો હતો. ફિલ્મ નિર્દેશક એવા સીન ગઢતા હતા કે થિયેટરમાંથી રડવાનો અવાજ આવતો હતો.
આ સમયે ફિલ્મ જોનારાઓમાં યુવા વર્ગની સંખ્યા વધુ છે, જે આ પ્રકારની ...
મોટાભાગના ઓફિસોમાં કેટલાક પુરૂષ બોસ એવા હોય છે જે પોતાના અંડરમાં કામ કરનરી મહિલાઓ/છોકરીઓ પર ખરાબ દ્રષ્ટિ રાખે છે. પ્રમોશન અને અન્ય લાલચ આપીને તેમનુ યૌન શોષણ કરે છે. કેટલીક છોકરીઓની મજબૂરી રહે છે. કેટલીક આને વિકાસની સીડી માને છે અને કેટલીક એવી પણ ...
'લફંગે પરિન્દે' એ લોકોની વાર્તા છે જે મુંબઈની ઝાકળમાળથી દૂર સાંકડી ગલીયોમાં રહે છે. જ્યા માણસો વધારે અને જગ્યા ઓછી છે. વાડી કે ચાલમાં તેમના નાના-નાન ઘર હોય છે. આ ગલીયોમાં રહેનારા બાળકો/યુવાઓમાં એક ખાસ પ્રકારની સ્માર્ટનેસ હોય છે.
આવો જ એક દેખાવડો ...
પીપલી લાઈવ એ લોકોની વાર્તા છે જે ભારતની અંદરના વિસ્તારોમાં રહે છે. આ લોકો વર્તમાન સમયમાં ભારતીય સિનેમાંથી ગાયબ છે. તેમની ભાળ કોઈ પણ નથી લેતુ અને ચૂંટણીના સમયે જ તેમને યાદ કરવામાં આવે છે.
વિકાસના નામ પર શાઈનિંગ ઈંડિયાની તસ્વીર રજૂ કરવામાં આવે છે. ...
'આયેશા' જેન ઓસ્ટિનના ઉપન્યાસ 'એમ્મા' પર આધારિત છે. જે તેમણે લગભગ 200 વર્ષ પહેલા સન (1815માં) લખી હતી. વર્તમાન સમય મુજબ ફેરફાર અને ભારતીયકરણ કરવામાં આવ્યુ છે, પરંતુ એ વાતનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે ઉપન્યાસની આત્માની સાથે છેડછાડ ન થાય. ...
'વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'ની શરૂઆતમાં ભેલ એ લખી દેવામાં આવ્યુ હોય કે આ ફિલ્મની વાર્તા કોઈ વ્યક્તિ સાથે મળતી નથી, પરંતુ ફિલ્મ શરૂ થતા જ સમજાય જાય છે કે આ હાજી મસ્તાન અને દાઉદ ઈબ્રાહિમથી પ્રેરિત છે.
નિર્દેશક મિલન લુથરિયાએ એક એવી ફિલ્મ્મ બનાવવાનુ ...
આ તો માનવુ પડશે કે 'ખટ્ટા મીઠા'માં પ્રિયદર્શન કંઈક નવુ લઈને આવ્યા છે, પરંતુ આ નવા વિષયને તેઓ સાચવી ન શક્યા.. ફિલ્મમાં પ્રિયદર્શનનો અંદાજ ક્યાય પણ જોવા નથી મળ્યો. પ્રિયદર્શનના પ્રશંસક આ ફિલ્મને જોઈને નિરાશ થશે.
અસરાની, જોની લીવર અને રાજપાલ યાદવ ...
રેટિંગ :1.5/5 વર્ષોથી ચાલી આવતી કાશ્મીર સમસ્યા હજુ સુધી હલ નથી થઈ શકી. આ આગ ખબર નહી ક્યારે ઠંડી થશે. નિર્દેશક રાહુલ ઢોલકિયાએ 'લમ્હા' દ્વાર જણાવ્યુ કે કોઈપણ નથી ઈચ્છતુ કે આ આગ ઓલવાય.
નેતા, પોલીસ, સેના,આતંકવાદીઓના પોત-પોતાના સ્વાર્થ છે, તેથી તે આ ...
છેવટે 6 વર્ષ પછી 'મિલેંગે-મિલેંગે' ને સિનેમાઘરોમાં આવવાની તક મળી જ ગઈ, જે માટે બોની કપૂરે દોસ્તોની સાથે સાથે દુશ્મનોનો પણ આભાર માન્યો. આ ફિલ્મ છ વર્ષ પહેલા રજૂ થતી તો પણ કોઈ ફરક ન પડત, કારણે કે ફિલ્મની વાર્તા ખૂબ જ જૂની છે
ફિલ્મની હીરોઈન ડ્રેસસ ...