બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે આ ખાસ ઈવેન્ટ માટે IOAને 8.5 કરોડ રૂપિયાની રકમ ...
નતાશા સ્ટેનકોવિક અને તેના પતિ હાર્દિક પંડ્યાના છુટાછેડાની અટકળો મીડિયામાં સતત આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત એવુ ધારવામાં આવી રહ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને મુંબઈ એયરપોર્ટ પર પુત્ર અગસ્ત્ય સાથે સ્પોટ ...
Champions Trophy 2025: પાકિસ્તાન આગામી વર્ષે થનારી આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ આયોજન કરવામાં આવે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ટીમ ઈંડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે.
IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાય રહેલી 5 મેચોની ટી20 સીરીઝની ત્રીજો મુકાબલો હરારેના મેદાન પર રમાય રહી છે. આ મેચમાં ભારતી ટીમના કપ્તાન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કોહલી વિશ્વ કપ જીત્યા પછી સ્વદેશ પરત ફર્યા હતા અને તેમણે ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુકાલત પણ કરી હતી. ત્યારબાદ તેઓ મુંબઈમાં વિજય પરેડમાં પણ જોડાયા હતા.
IND vs ZIM: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચ 100 રનથી જીતી લીધી છે.. આ સાથે જ ટીમ ઈંડિયાએ શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે અને અભિષેક શર્માએ સારુ પ્રદર્શન કર્યુ.
મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ 41 વર્ષનો થવા જઈ રહ્યો છે. તે ગુરુવારે પોતાનો જન્મદિવસ ઉજવશે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા લગભગ બે વર્ષ વીતી ગયા છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના પ્રશંસકોના મગજમાં સૌથી ...
T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ પહોંચી હતી. જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વિજય પરેડ યોજી હતી અને બાદમાં BCCIએ ખેલાડીઓને 125 કરોડ રૂપિયા આપ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ બાર્બાડોસ જઈ ચૂકી છે અને 4 જુલાઈએ સવારે ભારત પહોંચશે.
બારબાડોસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને મળશે. હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે રવિવારે એક મોટી જાહેરાત કરી. તેણે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.