Vinod Kambli- વિનોદ કાંબલીએ હોસ્પિટલમાં હોસ્પિટલમાં કર્યો ડાન્સ..

મંગળવાર, 31 ડિસેમ્બર 2024 (11:18 IST)
વિનોદ કાંબલી લાંબા સમયથી બિમારીથી પીડિત છે અને તેને થોડા દિવસો પહેલા થાણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હોસ્પિટલના રૂમમાં સ્ટાફ સાથે 'ચક દે ઈન્ડિયા' ગીત પર જોર જોરથી ડાન્સ કરી રહ્યો છે.

હોસ્પિટલમાંથી ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ત્યાંના સ્ટાફ સાથે 'ચક દે ઈન્ડિયા' ગીત પર ડાન્સ કરવાની સાથે જોર જોરથી ગાતો જોવા મળી રહ્યો છે.



 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર