લાખોની દગાબાજી મામલે સામે આવ્યો ક્રિકેટર રોબિન ઉથપ્પાનુ નામ, રજુ થયુ અરેસ્ટ વોરંટ

શનિવાર, 21 ડિસેમ્બર 2024 (15:39 IST)
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા એક મોટી મુશ્કેલીમાં ફસ્તા જોવા મળી રહ્યા છે. રોબિન ઉથપ્પા વિરુદ્ધ લાકોની દગાબાજી મામલે અરેસ્ટ વોરંટ રજુ કરવામાં આવ્યા છે. ટીમ ઈંડિયાના આ પૂર્વ ક્રિકેટર પર પ્રોવિડેંટ ફંડમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે.  EPFO ના આયુક્ત સદાક્ષરી ગોપાલ રેડ્ડી દ્વારા રજુ કરવામાં આવેલ વોરેંટના આધાર પર પુલકેશીનગર પોલીસને તત્કાલ કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે ઉથપ્પા પર એ આરોપ તેમની જ કંપનીના કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે.  
 
પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.


 
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
 
પોલીસ અધિકારી નીરજ કુમાર બારગુર્જરે જણાવ્યું હતું કે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સાબરમતીમાં બલદેવના ઘરે આવ્યો હતો અને એક પાર્સલ આપ્યું હતું જે ફાટ્યું હતું. આરોપી ગૌરવ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. બંને વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, એફએસએલ ઘટનાસ્થળે હાજર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર