રજતની ગર્લફ્રેંડનુ મોત થયા બાદ તેની માતાએ રજત પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. જો કે રજત ખુદ હોસ્પિટલમાં દાખલ છે અને જીવન-મૃત્યુ વચ્ચેની જંગ લડી રહ્યો છે.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે 142 રનથી જીતી લીધી અને આ સાથે શ્રેણી 3-0 થી ક્લીન સ્વીપ કરી. ભારતે ઇંગ્લેન્ડ સામે વનડેમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી.
IND vs ENG, 3rd ODI: ભારત અને ઈગ્લેંડ વચ્ચે ત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. આ મેચમાં ઈગ્લેંડની ટીમના કપ્તાન જોસ બટલ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાના ફેંસ આ સમાચારથી ખૂબ જ ચોંકી ગયા છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
IND vs ENG 1st ODI Score Live: ભારત અને ઈગ્લેંડ વચ્ચે વનડે સીરિઝનો પ્રથમ મુકાબલો નાગપુરમાં રમાય રહ્યોછે. આ મેચમાં ઈગ્લેંડની ટીમના કપ્તાન જોસ બટલરે ટોસ જીત્યા પછી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ઓડિશામાં કટકના બારાબતી સ્ટેડિયમમાં 9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈગ્લેંડ વચ્ચે એક દિવસીય મેચ રમાશે. જેની ટિકિટ ખરીદવા માટે આજે હજારો લોકો સ્ટેડિયમમાં જમા થઈ ગયા હતા. જેનાથી સ્ટેડિયમમાં નાસભાગ જેવી સ્થિતિ બની. જેમા અનેક લોકો ઘાયલ થવાની સૂચના છે. લોકોએ ...
ભારતીય ટીમના પૂર્વ હેડ રાહુલ દ્રવિડને શાંત સ્વભાવ માટે પણ ઓળખવામાં આવે છે તેમનો એંગ્રી અવતાર જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે બેંગલુરૂમાં રાહુલ દ્રવિડની કારની ટક્કર એક પિકઅપ ઓટો સાથે થઈ જ્યારબાદ તે ડ્રાઈવર સાથ માર્ગ પર ચર્ચા કરતા જોવા મળ્યા.
ચેમ્પિયંસ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો મુકાબલો 3 ફેબ્રુઆરીથી ઓનલાઈન ટિકિટો માટે ઉપલબ્ધ રહેશે. ભારતનો ગ્રુપ એ માં બાંગ્લાદેશ પાકિસ્થાન અને ન્યુઝીલેંડ સાથે થશે. ટિકિટની કિમંત AED 125 (લગભગ 3000 INR) રહેશે.
India vs South Africa U19 Womens T20 World Cup Final: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ એકતરફી રીતે જીતી અને સતત બીજી વખત ટાઈટલ પર કબજો કર્યો
IND vs ENG: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચ 15 રનથી જીતી લીધી અને આ સાથે જ શ્રેણીમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતા રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ ...
Virat Kohli ranji trophy: વિરાટ કોહલી 2012 પછી રણજી ટ્રોફીમાં ઉતર્યા છે. કોહલીને જોવા માટે સ્ટેડિયમમાં 15 હજાર દર્શક હાજર છે. સવારે ત્રણ વાગ્યાથી સ્ટેડિયમની બહાર લાઈન લાગી હતી. તેનાથી અંદાજ આવી શકે છે કે કોહલીને લઈને કેટલી દિવાનગી છે.
India vs England: ભારત અને ઈગ્લેંડ વચ્ચે શ્રેણીનો ચોથો મુકાબલો હવે પુણેમાં રમાશે. પુણેનુ મેદાન ભારતીય ટીમ માટે ખૂબ લકી નથી એવામાં સાવધાન રહેવાની જરૂર છે.