IND vs AUS: ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 234 પર સમાપ્ત થઈ ગયો. પહેલા દાવમાં મળેલ 105 રનની લીડના આધાર પર ભારતને જીત માટે 340 રન બનાવવાના હતા. પણ ભારત 155 રન જ બનાવી શક્યુ અને ઓસ્ટ્રેલિયાએ 184 રનથી મેચ જીતીને શ્રેણીમાં 2-1ની લીડ બનાવી લીધી છે.
Jaspreet Bumrah- જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે પોતાની 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહે પૂર્વ દક્ષિણ આફ્રિકાના ખેલાડીને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો.
Nitish Kumar Reddy Net Worth - નીતિશની ટેસ્ટ કરિયરની આ પહેલી સદી હતી જે મેલબોર્નમાં તેના બેટ સાથે આવી હતી. નીતિશે આખી સિરીઝમાં જે પ્રકારનો ખેલ બતાવ્યો છે તેના પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારતના ભાવિ સ્ટાર છે.
Nitish Reddy: નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં કમાલની બેટિંગ કરી છે અને તેમણે સારી સદી લગાવી છે. આ સાથે તેણે એક મોટો કીર્તિમાન બનાવી દીધો છે.
India vs Australia - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે સ્ટીવ સ્મિથની 140
Virat Kohli Sam Konstas Video : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCએ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીને કોન્સ્ટાસ કેસમાં સજા ફટકારી છે. તેના પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.
Vinod Kambli: ભારતીય ટીમના ક્રિકેટર વિનોદ કાંબલીનુ હાલ સચિન તેંદુલકરની સાથે વીડિયો વાયરલ થયો હતો. તેમા તે સચિનને પોતાની પાસે બેસવા માટે કહે છે. બંને જૂના મિત્ર કોચ રમાકાંત આચરેકર માટે આયોજી એક કાર્યક્રમમાં મળ્યા હતા.
કથિત રૂપે ઈપીએફઓ દગાબાજી મામલામાં પૂર્વ ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાના વિરુદ્ધ ધરપકડ વોરંટ રજુ કરવામાં આવ્યા છે. આ પૂરો મામલો 23 લાખનો છે. રોબિન વિરુદ્ધ આ મામલો ખુદના તેમના કંપનીના કર્મચારીઓએ નોંધાવ્યો છે.
સચિન તેદુલકરે પોતાના ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો. જેમા એક ડાબા હાથની ઝડપી બોલર યુવતીને બોલિંગ કરાવતા જોઈ શકાય છે. છોકરીની બોલિંગ એક્શન એકદમ ઝહીર ખાન સાથે મેળ ખાઈ રહી છે. આ વાત સચિન તેંદુલકરે પણ વીડિયો શેયર કરતા કહી.
ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ગાબા ટેસ્ટ પછી પ્રેસ કૉંફ્રેન્સમાં તેની જાહેરાત કરી. અશ્વિન કપ્તા રોહિત શર્મા સાથે પ્રેસ કૉન્ફ્રેન્સમાં પહોચ્યા હતા અને ત્યા તેમની જાહેરાત કરી
બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 128 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 29 રન પાછળ છે. સ્ટમ્પના સમયે રિષભ પંત 28 રન અને નીતિશ રેડ્ડી 15 રન સાથે ક્રિઝ પર હાજર હતા.
ટીમ ઈંડિયાની સામે 138 રનનુ લક્ષ્ય હતુ જે તેને વિકેટ ગુમાવ્યા વગર 16.1 ઓવરમાં મેળવી લીધુ. ભારતે UAEને 10 વિકેટે હરાવીને અંડર 19 એશિયા કપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાને 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 16.1 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા ...