અસારવા વિસ્તારમાં અભિષેક-3 એસ્ટેટમાં આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાંની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા. આ ઘટનાથી આસપાસની દુકાનમાં લોકોમાં ભય ફેલાયો હતો.
સોશિયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. એક રિલ્સ બનાવીને કોઈ પણ વસ્તુ વેચવા માટે લોકોને આકર્ષિત કરીને છે તકવામાં આવતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
અમદાવાદ શહેરમાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટ વાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં ...
રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારે નવ વાગ્યા સુધીમાં અડધો ઇંચ થી પણ ઓછો વરસાદ શહેરમાં ...
અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે. જેમાં શહેરમાં ક્યાક ધોધમાર તો ક્યાક ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમાં શહેરમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થતા પહેલા વરસાદમાં તંત્રની કામગીરી પાણીમાં ગઈ છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે.
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં ઝાડા-ઊલ્ટીના કેસ જાણી દંગ રહેશો. તેમજ ગરમીથી શહેરમાં પેટમાં દુઃખાવાના 1,024, 915 બેભાન થયા તેમજ 653 લોકોને ચક્કર આવ્યા છે. ગરમીની અસર થતાં 41ને સારવાર આપવામાં આવી છે
અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી હતી. જેમાં એરપોર્ટ પર સ્પેરપાટ્સનું બોક્સ સમજીને ડેડબોડી કંપનીને સોંપી હતી.
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે
અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસે અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
અમદાવાદમાં રહેતી પરિણીતાને સસરાએ પોતાનો પુત્ર પંજાબ પોલીસમાં છે કહીને તેની સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં જતાં જાણવા મળ્યું હતું કે તેનો પતિ કાંઇ કરતો નથી. પતિ સહિત સાસરિયાએ પરિણીતાને તારે નોકરાણી તરીકે રહેવું હોય તો રહે તેમ કહીને ...
ગુજરાતમાંથી અન્ય રાજ્યો કે દેશમાં જવા માટે મોટાભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાની હોય છે.ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે
AMCનું વર્ષ 2024-25નું રૂ.10,801 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ ...
અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. શહેરમાં મચ્છીના ઉપદ્રવ વધવાને લઈ ...