વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે.
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ.
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે.
વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સૌથી પહેલા માતા સરસ્વતીની પૂજા પછી જ વિદ્યારંભ કરે છે. આવું કરવાથી માતા પ્રસન્ન હોય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
દરેક દેવી-દેવતાઓનો એક મૂળ મંત્રે હોય છે. જેના વડે તેમનું આહ્વાન કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સ્તુતિ માટે ઘણા પ્રકારના મંત્રોને બનાવવમાં આવ્યા છે. આ મંત્ર વિશેષ રૂપે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનેલા હોય છે. આ મંત્ર પ્રભાવી ...
નૈસર્ગિક પ્રકૃતિ વર્ષમાં બે વાર આપો આપ ખીલી ઉઠી છે. એક વર્ષા ઋતુમાં અને બીજી વસંતમાં. પરંતુ બંનેમાં વસંતનું મહત્વ ઘણું વધારે અને પ્રબળ છે. વસંતને ઋતુઓની રાણી કહેવામાં આવે છે જે સહેજ પણ અનુચિત નથી.
વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો ...
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને ...
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ
મહા મહિનાની સુદ પાંચમના દિવસે આવનારી તિથિ એક વૈદિક પર્વ છે. આ તિથિનું પ્રાચીન નામ શ્રીપંચમી છે. આ લક્ષ્મીની આરાધનાનો દિવસ પણ છે. કેમકે પુરાણોને અનુસાર આ દિવસે સિંધુસુતા રમાએ વિષ્ણુના ગળામાં જયમાળા નાંખીને તેમનું વરણ કર્યું હતું.