વસંત પંચમીની શુભેચ્છા - આ એક મંત્ર તમને બનાવશે ધનવાન

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (16:49 IST)
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર મુકી પૂજા કરવી જોઈએ અને ઉભા થઈને સરસ્વતીની આરતી કરવી જોઈએ. 
 
અને નિમ્નલિખિત મંત્રનો 108 વાર જાપ કરવા જોઈએ 
 
 

વેબદુનિયા પર વાંચો