--> -->
0

'પાકિસ્તાન થઈ ગયું છે એકદમ ગરીબ', નાણામંત્રીએ કહ્યું - જનતાએ સહન કરવી પડશે 'સંક્રમણની પીડા', જાણો શું છે આ પીડા ?

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
0
1
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દાએ ઘણું મહત્વ મેળવ્યું છે. ઓગસ્ટ 2019માં લેવાયેલા મોદી સરકારના આ નિર્ણયથી ઈસ્લામિક દેશોમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ તેઓ વધુ કશું કરી શકતા નથી.
1
2
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો હતો,
2
3
લેબનોનમાં સતત ઍર સ્ટ્રાઇક કર્યા બાદ ઇઝરાયલી સૈન્ય હવે અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલના સૈન્ય વડા લેફ. જનરલ હેર્ઝી હેલવી જણાવ્યું કે, લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ભારે
3
4
મંગળવારે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદ ભંગ કરીને દેશમાં વહેલી સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી
4
4
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પછી ભારત પરત ફર્યા. આ ત્રણ દિવસોમાં તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને અનેક વર્લ્ડ લીડર્સ સાથે મુલાકાત કરી
5
6
Israel Attack Hezbollah લેબનોનમાં ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા હિઝબુલ્લાહના મિસાઇલ અને રૉકેટ યુનિટના વડા ઇબ્રાહીમ કુબેસીનું મૃત્યુ થયું છે.
6
7
આમ તો કોલ્ડપ્લે બેન્ડ આખી દુનિયામાં લોકપ્રિય છે, પરંતુ ભારતમાં આ બેન્ડનો જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે કંઈક અલગ જ છે. શોને હજુ ઘણા મહિનાઓ બાકી છે, પરંતુ કોલ્ડપ્લેએ શો પહેલા જ ભારતમાં એવી હલચલ મચાવી દીધી છે કે દરેક જગ્યાએ આ બેન્ડની ચર્ચા થઈ રહી છે. ...
7
8
સેનેગલની નેવીએ જણાવ્યું કે પાટનગર ડકારથી 70 કિલોમીટર દૂર દરિયાની અંદર બિસમાર હાલતમાં એક હોડી મળી આવી છે. હોડીમાં 30 મૃતદેહો છે જે એકદમ કોહવાઈ ગયેલી સ્થિતિમાં છે.
8
8
9
આજે સવારે જાપાનની ધરતી જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી. જાપાનના ટોકિયોની દક્ષિણે આવેલા ઇઝુ દ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારે 5 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
9
10
લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા અત્યાર સુધી 492 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોના આરોગ્ય મંત્રાલયે આ આંકડાની પુષ્ટિ કરી છે
10
11
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. સરહદ પારથી બંને પક્ષોએ એકબીજા પર મોટા હુમલા કર્યા છે.
11
12
પીએમ મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારતમાં 5G નેટવર્ક વિશે વાત કરી અને કહ્યું કે આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતા મોટું છે.
12
13
નાસાઉમાં પીએમ મોદીનું સંબોધન સમાપ્ત થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભારત હવે તકોની રાહ નથી જોતું, પરંતુ તેને સર્જે છે. હવે અમે સપનાઓનો પીછો કરીએ છીએ.
13
14
અમેરિકાના અલાબામા બર્મિન્ઘમમાં ગોળીબારની એક ઘટનામાં ઓછામાં ઓછાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
14
15
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાં કોલસાની ખાણમાં શનિવારે રાત્રે 9 વાગે અકસ્માત સર્જાયો હતો. ઈરાનમાં કોલસાની ખાણમાં મિથેન લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો.
15
16
હાલમાં શ્રીલંકામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે સુરક્ષા અધિકારીઓ શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યાં હતા
16
17
અમેરિકાના વિલમિંગટનમાં ક્વાડ નેતાઓની બેઠકમાં ઑસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનના વડાઓ સામેલ થયા છે. ભારત વતી વડા પ્રધાન મોદીએ આ બેઠકમાં ભાગ લીધો છે.
17
18
વિશ્વ શાંતિ દિવસના દિવસે, વિશ્વભરના લોકો માનવતા અપનાવે છે અને દેખાવ, સમાજમાં તમામ ભેદ ભૂલી જાય છે અને એકબીજાની સુખાકારી વિશે વિચારે છે. સંયુક્ત રાષ્ટ્ર તમામ દેશોને આ દિવસે પોતપોતાની દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે આમંત્રણ આપે છે. આ દિવસે યુએન શાંતિ અને ...
18
19
Miss India Worldwide 2024: મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ને આ વખતે ગુજરાત મૂળની વિજેતા મળી છે. આ વખતે ધ્રુવી પટેલે તાજ જીત્યો છે. ધ્રુવી પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જાણવા માંગે છે કે કોણ છે ધ્રુવી પટેલ?
19