એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા - 'હું શુ કહી રહ્યો હતો ?
એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ
એક બાળક ડૉક્ટરને - ડૉક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનું જોવું છુ કે મારા પગમાં કાઁટો વાગી ગયો છે, તેનો ઈલાજ શું ?
ડૉક્ટર - તો તો તમે રોજ રાત્રે ચંપલ પહેરીને ઉંધો, કાઁટો વાગે જ નહી.
એક વિદ્યાર્થી(બીજાને) જાણે છે, મારા પપ્પા બાળપણમાં ખૂબ જ બહાદુર હતા.
બીજો - અરે વાહ, તેમણે શું બહાદુરી કરી હતી ?
પહેલો - મારી દાદી કહે છે કે જ્યારે તે રડતાં હતા ત્યારે આખુ ઘર માથે ઉઠાવી લેતા હતા.
શિક્ષક - બાળકો, કંઈ વસ્તુમાં વિટામીન સી સૌથી વધુ હોય છે ?
એક વિદ્યાર્થી - મરચામાં
શિક્ષક - એ કેવે રીતે ?
વિદ્યાર્થી - કારણ કે તેને ખાધા પછી બધા સી...સી કરવા માંડે છે.
બે સજ્જન ટ્રેનમાં વાતો કરી રહ્યાં હતા. ત્યારે જ પહેલા એ પૂછ્યું તમે શું છો ?
બીજાએ કહ્યું - હું કવિ છું, અને તમે ?
પહેલાએ મોઢુ વાંકુ કરીને કહ્યું - હું બહેરો છું.
તોફાની દીપકે પપ્પાને કહ્યું - પપ્પા, તમને ગુલાબની કલમ લગાવીને એક અઠવાડિયું થઈ ગયું પણ હજુ સુધી તેની જડો નથી આવી.
પપ્પા - તને કેવી રીતે ખબર ?
દીપક - જી, હું રોજ તેને ઉખાડીને જોઉં છુ.
ડોક્ટર - હું તમને જે દવા આપી હતી તે તમે પી ?
દર્દી - નહી, સર.
ડોક્ટર - કેમ ?
દર્દી - કારણકે તેના પર લખ્યું હતુ કે આ ઢાંકણને હંમેશા બંધ રાખો, હવે બંધ બોટલમાંથી દવા કેવી રીતે પી શકાય ?
સોનૂ - ડોક્ટર સાહેબ, મગજનું ઓપરેશન કરવું હોય તો કેટલા રૂપિયા લાગશે ?
ડોક્ટર- કેમ બેટા તુ આ બધુ કેમ પૂછી રહ્યો છે ?
સોનૂ - જી, મારા પિતાજી હંમેશા કહે છે કે મારા મગજમાં ભૂંસૂ ભરેલુ છે, તેથી વિચારી રહ્યો છું કે એકવાર ઓપરેશન કરાવીને આ ભૂંસૂ કઢાવી જ
છોટુએ રિંકુને પૂછ્યું - અરે રિંકૂ તુ આટલો ઉદાસ કેમ છે ?
રિંકૂ - ગઈકાલે પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટર અંકલે મને રોજ એક કિલોમીટર સુધી ફરવાનુ કહ્યુ છે.
છોટુ - તો તેમાં ઉદાસ થવાની શું વાત છે ?
કાળુના હાથમાં ટ્રોફી જોઈને ભોલું બોલ્યો - અરે આ ટ્રોફી તમને ક્યાંથી મળી ?
કાળુએ જવાબ આપ્યો - આ મને દોડમાં ફર્સ્ટ આવવા માટે મળી છે.
ભોલુએ આશ્ચર્ય સાથે કહ્યું - પણ દોડમાં પહેલાં અને બીજા નંબરે કોણ આવ્યું ?