લેટર બોક્સ

પિતા (પુત્રને) - રામ, તને મેં જે લેટર પોસ્ટ કરવા આપ્યો હતો તે કરી દીધો ?
રામ - પિતાજી, કેવી રીતે કરતો ? દરેક લેટર બોક્સ પર તાળુ જો મારેલું હતુ.

વેબદુનિયા પર વાંચો