કાંટાની સારવાર

એક બાળક ડૉક્ટરને - ડૉક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનું જોવું છુ કે મારા પગમાં કાઁટો વાગી ગયો છે, તેનો ઈલાજ શું ?
ડૉક્ટર - તો તો તમે રોજ રાત્રે ચંપલ પહેરીને ઉંધો, કાઁટો વાગે જ નહી.

વેબદુનિયા પર વાંચો