બહેરો

બે સજ્જન ટ્રેનમાં વાતો કરી રહ્યાં હતા. ત્યારે જ પહેલા એ પૂછ્યું તમે શું છો ?
બીજાએ કહ્યું - હું કવિ છું, અને તમે ?
પહેલાએ મોઢુ વાંકુ કરીને કહ્યું - હું બહેરો છું.

વેબદુનિયા પર વાંચો