લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવવાને કેટલાક કલાકોનો સમય બાકી છે, પરંતુ એક જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલ્સને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે
ચૂંટણીપંચે પરિણામો પહેલાં કહ્યું -'64 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું, આ વિશ્વ રેકૉર્ડ છે' : ઇલેક્શન અપડેટ ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં પ્રેસવાર્તા કરી હતી.
પહેલી જૂને લોકસભાની ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ અલગ-અલગ ચેનલો અને એજન્સીઓએ ઍક્ઝિટ પોલ જાહેર કર્યા હતા અને પોતાનાં અનુમાનો લગાવ્યાં છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલ અનુસાર, ભાજપના ગઠબંધનવાળી એનડીએને વધુ બેઠકો મળી રહી છે. જોકે, ચિત્ર ...
Gujarat Lok Sabha Election 2024 Exit Poll Live Updates: ગુજરાતમાં તાજેતરની ચૂંટણીમાં ભાજપે મોજ મચાવી છે. ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો કબજે કરી લીધી હતી. શું ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપની હેટ્રિક કરશે કે પછી કોંગ્રેસ અને AAPની મિત્રતાથી ...
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટીએ Exit poll ને લઈને ટીવી પર થનારી ડિબેટ્સથી ખુદને અલગ રાખવાનો નિર્ણય લીધો છે. જેની માહિતી પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ આપી છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને આજે સાતમા તબક્કા માટે મતદાન થશે. ટૂંક સમયમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.
પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતમાં થઈ રહેલ સામાન્ય ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે પાકિસ્તાન માં બધા ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી જાય
Rajkot loksabha election : ગયા વખતે ગુજરાતની બધી 26 લોકસભા સીટ પર જીત મેળવનારી સત્તારૂઢ ભાજપ માટે આ સમયે સ્થિતિ અનૂકૂળ નથી દેખાઈ રહી છે. પાર્ટીના વિરોધના કારણે સાબરકાંઠા અને જામનગર ઉમેદવાર બદલવુ પડે.
gandhinagar loksabha seat :ભાજપ સહિત તમામ પક્ષો લોકસભા ચૂંટણી 2024ની તૈયારી કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાતની ગાંધીનગર બેઠક પર ટકેલી છે. અહીં સાંસદ અમિત શાહ ચૂંટણીની રણનીતિ બનાવવામાં નિષ્ણાત છે.
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પૂર્વ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓની મુલાકાત ...
લોકસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ દેશની કુલ 486 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.