Holi Special Beauty Tips: હાથમાં નારિયેળ તેલ લગાવી લેવા જોઈએ. તેનાથી, જ્યારે તમે રંગો સાથે રમો છો, ત્યારે તે રંગો તમારા હાથને વળગી રહેશે નહીં. તમે નારિયેળ તેલને બદલે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો.
આ રંગોના તહેવારને ઉજવવા માટે અમે લાવ્યા છીએ હેપ્પી હોળી કે હેપી હોળી જેવી પ્રાથમિક શુભકામના થી લઈને હોળી અને ધુળેટીના તહેવારના પહેલા દિવસ હોળીની શુભેચ્છા અને બીજા દિવસ ધુળેટીની શુભેચ્છા, હેપ્પી ધુળેટી, હેપી ધુળેટી. જેવી શુભકામના પાઠવતા સ્ટેટસ.
હોળીનો તહેવાર આજથી 3 દિવસનો છે, હોળીની રાત્રિ એ પૂર્ણિમાની રાત્રિ છે અને તે દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, જો તમે કેટલીક વસ્તુઓ ઘરે લાવો અને તેને વાસ્તુ અનુસાર રાખો, તો ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે અને તમારી પાસે ધનનો સંચય ...
હોળીની રાત્રે પૂનમની રાત હોય છે. આ સમયે મહાલક્ષ્મી પ્રસન્ન મુદ્રામાં હોય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હોળીની રાત્રે મા લક્ષ્મીને પ્રસન્ન કરઆ માટે કેટલાક ખાસ ઉપાય કરવાથી બધી મનોકામના પૂરી થાય છે અને મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે.
પરંપરાનું પ્રાગટય એટલે હોળી...તહેવાર એક પરંતુ રંગ અનેક...હોલીકાદહન..ધુલીકા વંદના...ધૂળેટીનું પર્વ એટલે મોજમસ્તીનું પર્વ...
હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના ...
હોળીનો ઉત્સવ પોતાની સાથે અનેક રંગ લઈને આવે છે. આ રંગ ખુશીઓનો પ્રતિક હોય છે. હોળીનો પોતાની રીતે જ એક અનોખો હોય છે. દરેક રંગનુ પોતાનુ જુદુ જ મહત્વ હોય છે. હોળીના રંગોની દુનિયા ખૂબ જ લોભામણી હોય છે. દરેક રંગનુ પોતાનુ એક અર્થ અને મહત્વ હોય છે
Holika Dahan 2024: જ્યોતિષ અનિરુદ્ધ જોષીના બતાવ્યા મુજબ ભદ્રાકાળ સમાપ્ત થવાના 3 કલાક સુધી કોઈપણ પ્રકારનુ શુભ કામ થતુ નથી. 24 માર્ચના રોજ રાત્રે 10:35 સુધી ભદ્રાકાળ સમાપ્ત થઈ રહ્યો છે.
Holika Dahan 2024: હોળીના થોડા દિવસ પહેલા કેટલાક લોકો લાકડી, છાણા અને સાવરણીને એક જગ્યાએ ભેગી કરે છે અને હોળી દહનની રાત્રે આ વસ્તુઓને આગને હવાલે કરી દે છે. માન્યતા છે કે હોલી દહનની અગ્નિમાં આહુતિ આપવાથી જીવનની નકારાત્મકતા સમાપ્ત થાય છે.
દર વર્ષે હોળીના એક દિવસ પહેલા ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની રાત્રે હોળી દહન કરવામાં આવે છે. હોળી દહન માટે એક સ્થાન પર લાકડીઓને એકત્રિત કરવામાં આવે છે અને તેની પૂજા કરીને છાણના છાણાને અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ હોળીની પરિક્રમા ...
Hair Care Tips: હોળી પર વપરાતા રંગોમાં રાસાયણિક મિશ્રણ હોય છે જે વાળને બગાડે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે તમે હોળી રમતા પહેલા તમારા વાળની યોગ્ય કાળજી લો, જેથી રંગીન થયા પછી વાળ સુકા અને બેજાન ન લાગે.