એક ચપટી હીંગ
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી ગરમ તેલ
જરૂર મુજબ પાણી
તેલ
બનાવવાની રીત - સૌ પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ, વાટેલી દાળ નાખો , હવે અજમાને હાથમાંમસળીને લોટમાં નાખો. ત્યારબાદ તલ, હળદર, લાલ મરચું, હીંગ, મીઠું તથા દહીં અથવા ક્રીમ અથવા મલાઈ ગમે તે લઈ શકો બધુ બરાબર મીક્સ કરી લો, તેમાં બે ચમચી ગરમ તેલ નાખીને લોટને મસળીને મિક્સ કરી લો. તમે તેમા બટર પણ નાખી શકો છો.