Holi 2024- હોળી પર આ રીતે બનાવો નારિયેળ ફ્લેવરના ઘુઘરા

બુધવાર, 13 માર્ચ 2024 (11:55 IST)
1 કપ નારિયેળ છીણેલું 
1 ચમચી ઘી
3/4 કપ માવો 
1/2 કપ ખાંડ
1/2 કપ પાણી
મેંદો 
તેલ
 
ઘુઘરા બનાવવાની રેસીપી
 
એક પેનમાં ઘી નાખી  નારિયેળને શેકવું 
નારિયેળ શેકાઈ જાય તો તેમાં માવો સ્મૂદ કરીને નાખી મિક્સ કરવું. 
નારિયેળ સ્મૂથ થઈ જાય તો માદ મુજબ ખાંડ નાખી મિક્સ કરવું. 
મિશ્રણ ચિપચિપયો થઈ જાય તો તાપ બંદ કરી એક બાજુ મૂકો. 
 
હવે ઘુઘરા માટે લોટ બાંધવું. તેના માટે મેંદામાં એક ચમચી ઘી નાખી કઠણ લોટ બાંધી લો 
હવે લૂંઆ લઈને પૂડીની જેમ વણી લો અને વચ્ચે નારિયેળનુ મિક્સ નાખી ધુધરાને મશીનમાં રાખી ચોંટાડી લો. 
રિફાઈડ ઑયલ ગરમ કરવા માટે રાખો અને બન્ને બાજુથી ઘુઘરાને તળી લો
સોનેરી થયા પછી તેલથી બહાર કાઢી લો અને ખાવા માટે સર્વ કરો. 

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર