ગાંધીનગરના કલોલમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક માટે કન્યાની શોધ ન કરી શકવાથી એક મેરેજ બ્યૂરોએ વ્યાજ સાથે ફી પરત ચૂકવવી પડી છે. આ મામલે ગ્રાહકે ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. અંગ્રેજી દૈનિકમાં છપાયેલા ...
રાજયમાં તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે પણ શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવડાવવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે.
4 જુલાઇ, 2022: આજે અશોક હોટલ, નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના માનનીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. સતત ત્રીજી વખત ગુજરાતે તમામ ...
ગાંઘીનગર : કોરોનાના કપરાકાળ બાદ પહેલી વખત વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી. બે વર્ષ બાદ આ વખતે ભગવાન મોસાળા ગયા છે ત્યારે સે-૨૯ જલારામ મંદિર ખાતે પણ તડામાર તૈયારીઓ થઈ.
કેન્દ્રીય ભૂર્ગભ જળ ઓથોરિટી જળ શક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં એક નોટીસ જાહેર કરવામાં આવી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ નોટીસમાં જણાવ્યા અનુસાર હવે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચુકવણી કરવી પડશે.
ગાંધીનગરમાં કોરોનાના નવા કેસમાં દિવસો દિવસ વધારો થવાનો ચાલુ છે. હવે આરોગ્ય મંત્રીના પત્નીનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી પાંચ દિવસ પહેલા કોરોનામાં સપડાયા હતા આ સાથે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં શનિવારે નવા 12 કેસ ...
પોલીસ દ્વારા સતત નાગરિકોને ઘર કામ માટે આવતા વ્યક્તિઓથી સજા રહેવા અને તેમની માહિતી લેવા માટે જણાવવામાં આવતું હોય છે, આમ છતાં ઉતાવળમાં ભરવામાં આવેલા પગલા ક્યારેક મુશ્કેલી સર્જી દેતા હોય છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે.