બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્માને મુંબઈની કોર્ટે 3 મહિનાની જેલની સજા ફટકારી છે. ચેક બાઉન્સ કેસમાં ડાયરેક્ટર વિરુદ્ધ સાત વર્ષથી સુનાવણી ચાલી રહી હતી, જેના પર હવે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચાકુથી હુમલા પાછળના કારણો સામે આવવા લાગ્યા છે. જ્યારે પહેલા અભિનેતાની પત્ની કરીના કપૂર ખાનના ઠેકાણાને લઈને સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારે હવે ખુલાસો થયો છે કે અભિનેત્રી તેની મિત્ર અભિનેત્રી સોનમ કપૂરની પાર્ટીમાં હાજરી આપીને ...
વિક્કી કૌશલની બહુપ્રતિક્ષિત ફિલ્મ છાવા નુ ટ્રેલર રજુ થઈ ચુક્યુ છે. ફેંસ આની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેલરમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજના દમદાર પાત્રમાં જોવા મળી રહ્યા છે.
સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો, ત્યારબાદ હવે પ્રખ્યાત કોમેડિયનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના સિવાય અન્ય ઘણા દિગ્ગજ સ્ટાર્સને પણ પાકિસ્તાનના ઈમેલ આઈડી પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
પ્રખ્યાત ટીવી કોમેડિયન કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, અને આ ધમકી પાકિસ્તાન તરફથી મોકલવામાં આવી છે. આ ધમકી તેમના માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે ધમકી આપનાર વ્યક્તિએ માત્ર તેમને જ નહીં
16 જાન્યુઆરીના રોજ અભિનેતા સેફ અલી ખાનના ઘરમાં ઘુસીને એક વ્યક્તિએ તેમના પર ચપ્પુથી હુમલો કર્યો, એ વ્યક્તિ ચોરીના ઈરાદાથી અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. સેફ અલી ખાન આ હુમલામાં ગંભીર રૂપે ઘવાયા હતા
Coldplay Concert India Ahmedabad Date: બ્રિટિશ રોક બેન્ડ 'કોલ્ડપ્લે'નો સમગ્ર વિશ્વમાં ક્રેઝ છે. કોલ્ડપ્લેની ફેન ફોલોઈંગ ભારતમાં પણ અદ્ભુત છે. આ દિવસોમાં આ બેન્ડ તેના દાંડિયા પ્રવાસ પર છે. 18 અને 19 જાન્યુઆરીએ બેન્ડે મુંબઈમાં હલચલ મચાવી હતી