ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું

શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (00:26 IST)
બેંકની બહાર ભીડ હતી.
એક માણસ વારંવાર આગળ 
વધવાના પયાસ કરે છે 
અને લોકો તેને પકડીને
ખેંચીને પાછળ કરી નાખે છે .

ALSO READ: ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે પર
5-6 વખત પાછા ખેંચ્યા પછી
તેણે બૂમ પાડી:-
'લાઈનમાં જ ઉભા રહો, 
હું આજે બેંક નહીં ખોલું!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર