કુંભ-ભાગ્યશાળી રત્‍ન
કુંભ રાશિની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્ન નીલમ હોય છે માટે તેમને શનિ ખરાબ રહે ત્યારે નીલમ પહેરવો જોઇએ. શનીવારના દિવસે સોનાની અંગુઠીમાં ૪ રત્તીનો નીલમ જડીને શનિદેવનુ ધ્યાન કરીને મધ્યમા આંગળીમાં પહેરવો જોઇએ. આ શુભ અને ફળ આપનારો હોય છે.

રાશી ફલાદેશ