કુંભ-મિત્રતા
આ રાશિના લોકોને વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિવાળા ની સાથે મિત્રતા રહે છે. તેમની મેષ, કર્ક, અને વૃશ્રિક રાશિવાળા સાથે દુશ્મની રહે છે. કુંભ રાશિની વ્‍યક્તિના મિત્રોમા ગુપ્ત શત્રુ અધિક હોય છે જેના દ્વારા તેમને ધન તથા સંપત્તિનું નુકશાન થાય છે.

રાશી ફલાદેશ