કુંભ- ઘર - પરિવાર
કુંભ રાશિના લોકો જ્યારે કોઇ કામમા પડી જાય છે ત્યારે તેમને ધર-ગૃહસ્થીની પરવા નથી હોતી. આ રાશિના લોકોમા પરિવાર માટે ત્યાગની ભાવના વિશેષ જોવા મળે છે. તેમના જીવનમા પરિજનનુ આકસ્મિત મૃત્યુનો યોગ રહે છે. તેમને જુડવા સંતાન હોવાનો યોગ પણ બને છે. તેમને સંતાનનુ સુખ સાધારણ જ રહે છે. અગર પહેલી સંતાન કન્યા હોય તો તે સમયથી તેમના ભાગ્યોદયનો પ્રારંભ થઇ જાય છે.

રાશી ફલાદેશ