કુંભ-ભાગ્યશાળી અંક
તેમને માટે ૪, ૮ નો અંક ભાગ્યશાળી છે. માટે ૪ ની શ્રેણી ૪, ૧૩, ૨૨, ૩૧, ૪૦, ૪૯....... અને ૮ ની શ્રેણી ૮, ૧૭, ૨૬, ૩પ, ૪૪, પ૩, ૬૨, ૭૧, ૮૦, ૮૯..... શુભ હોય છે. ૧, ૨ અને ૯ નો અંક અશુભ ફળ આપે છે.

રાશી ફલાદેશ