કુંભ-ભાગ્યશાળી દિવસ
કુંભ રાશિવાળા માટે ભાગ્યશાળી દિવસ શનિવાર હોય છે. આ દિવસે આ લોકો વિશેષ પ્રસન્ન રહે છે. તેમના માટે મંગળવાર શુભ , રવિવાર મધ્યમ, બુધવાર અને શુક્રવાર અશુભ છે.

રાશી ફલાદેશ