દરેક કોઈ સેક્સ લાઈફને હોટ બનાવવા માટે નવા-નવા પ્રયોગ કરે છે પણ તેમે 2015માં તમારી સેક્સ લાઈફ માટે એવા કામ કરી શકો છો જેથી તમારી સેક્સ લાઈફમાં રોમાંચ આવશે અને સેક્સ લાઈફ હૉટ પણ થઈ જશે. વૂમેનહેલ્થ મેગજીનમાં સેક્સ લાઈફને હોટ બનાવવા માટે એવા ટિપ્સ આપ્યા છે જાણો શુ કરવું પડશે.
સેક્સ ટ્વાયનો ઉપયોગ કરો
જો તેમે અત્યાર સુધી સેક્સ ટ્વાય નો ઉપયોગ નથી કર્યું છે તો આ વર્ષે તમે સેક્સ ટ્વાયનો ઉપયોગ કરી શકો છો . હવે બજારમાં કપ્લ્સ માટે પણ સેક્સ ટ્વાય આવેલ છે. જો તમે પહેલાથી સેક્સ ટ્વાયનો ઉપયોગ કરો છો તો નવા સેક્સ ટ્વાયનો ઉપયોગ કરો અને સેક્સ ટ્વાયજના સાથે એકસ્પરિમેંટ કરો.
પોતાના આર્ગેજ્મનો ધ્યાન રાખો.
તમે હમેશા પોતાન પાર્ટનરને આર્ગેજ્મ સુધી લઈ જાય છે આ કારણે તમારા પાર્ટનર તો આર્ગેજ્મ સુધી પહોંચી જાય છે પણ તમે નહી પણ હવે અમે કોશિશ કરો કે બન્ને સાથે આર્ગેજ્મ હોય્ તમે આ વિશે પાર્ટનરથી વાત કરો.તમારા માટે પાર્ટનરની ખુશી સારી વાત છે પણ તમારા માટે તમારી ખુશી પણ ઈંપોર્ટેંટ હોવી જોઈએ.
તમારી સેક્સ ફેંટેસી શેયર કરો
ઘણી વાતો તમે બેડ પર કરવા ઈચ્છો છો પણ તેણે કોઈથી પણ શેયર નહી કરવા ઈચ્છો છો.પણ આ વખતે તમે સેક્સ કલ્પનાઓ વિશે પાર્ટનરને જાણ કરાવો અને તેણે જણાવો કે તમે ક્યાં અંદાજમાં સેક્સ કરવું પસંદ છે જેથી તમે સેક્સને એંજ્વાય પણ કરી શકશો અને તમારી સેક્સ લાઈફ હાટ પણ બની જશે.
સાથે પોર્ન જુઓ
જો તમે પોનોગ્રાફી પસંદ નથી છે તો તમે સેક્સ લાઈફમાં તડકા લગાવવા માટે સાથે પોર્નોગ્રાફી જોઈ શકો છો.જેથી તમે નવી વસ્તુઓ સીખવાને પણ મળશે.