શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

મંગળવાર, 16 જુલાઈ 2019 (17:27 IST)
વરસાદના મૌસમમાં તેમના પાર્ટનરની સાથે ડિનર અને ડાંસનો મજા જુદો જ છે. જયાં કેટલાક કપલ્સ વરસદમાં ભીગવો પસંદ કરે છે ત્યાં કપ્લ્સ આ મૌસમમાં ફિજિકલ રિલેશન બનાવવું પન પસંદ કરે છે. વરસાદના મૌસમમાં હોય છે કઈક ખાસ જેમાં તમે ઈચ્છીને પણ તમારા પાર્ટનરથી દૂર નથી રહી શકતા. એવાજ કેટલાક ટિપ્સ અજમાવીને આ પળને ખાસ અને રોમાંતિક બનાવી શકો છો. 
સુહાવનો મૌસમ 
માનસૂનમાં મૌસમ બહુ સુહાવનો હોય છે. આ મૌસમમાં કામ કરવાની જગ્યા દરેક કોઈનો દિલ પાર્ટનરની સાથે હસીન પળ વિતાવનાનો કરે છે. ઠંડી હવા કે વરસાદની બોછાર આસપાનસનો વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. જે તમને રોમાંટિક હોવા ઉત્સાહિત કરે છે અને પાર્ટનરની સાથે ફિજિકલ રિલેશન બનાવવાનો દિલ કરે છે. 
 
રોમાંટિક લાંગ ડ્રાઈવ 
વરસાદના મૌસમમાં તેમના પાર્ટનરની સાથે રોડ પર વૉક અને લાંગ ડ્રાઈવ કરવામો મજો જ જુદો છે. એક બાજુ વરસાદ ઠંડી ઝરમર અને બીજી બાજુ પાર્ટનરની આંખમાં ખોવાઈ રહેવું. આ તો દરેક કપલ તેમની લાઈફમાં ઈચ્છે છે. માત્ર આ જ કારણે એક બીજાની તરફ જલ્દી અટ્રેક્ટ થઈ જાય છે. 
 
રોમાટિક વાતાવરણ 
માનસૂનમાં વરસાદના કારણે હમેશા મૂવી ડિનર કે શાપિંગનો પ્રોગ્રામ કેંસિલ કરવું પડી જાય છે. પણ આ પળને રોમાંતિક બનાવી શકે છે. જી હા તમે ઘરમાં એક બીજાની સાથે રોમાંટિન મૂવી પ્લાન કરી શકો છો. આટલું જ નહી કેંડિલ લાઈટ ડિનર પણ ઘરે જ કરવું. ઘરનો વાતાવરણ પૂરો રોમાંટિક બનાવી નાખે અને એક બીજાની બાહોંમાં બાહ નાખી પ્યારમાં ખોવાઈ જાઓ. 
મ્યૂજિક 
વરસાદમાં રોમાંસના તડકો લગાવાનો કામ કરે છે. મ્યૂજિક જી તમે તમારી પસંદનો કોઈ પણ રોમાંટિક મ્યૂજિક લગાવીને તેને ધીમા વાલ્યૂમ કરી પાર્ટનર સાથે રોમાંટિક પળ વીતાવી શકો છો. વરસાદમાં તમે રોમાંતિક સોંગની સાથે એક બીજાની ફીલિંગ્સથી સારી રીતે કનેક્ટ થઈ શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર