મહિલાઓના લગ્ન પણ તૂટી ગયા છે..
પૂણે મિરર મુજબ આ પરંપરા સાથે સુહાગરાતના સમયે પંચાયતના લોકો પરિણીત યુગ્લના બેડરૂમની બહાર પંચાયત લગાવીને બેસી જાય છે. પથારી પર સફેદ ચાદર પાથરવામાં આવે છે અને આવતી સવારે જો ચાદર પર "લોહી" જોવાય તો ઠીક નહી તો પછી દુલ્હન પર ઘણા આરોપ લગાવાય છે. ચાદર ઉપર લાલ ધબ્બા મળે નહીં તો વધુ ઉપર લગ્ન પહેલા કોઇ અન્ય સાથે સંબંધ બનાવવાનો આક્ષેપ લાગે છે.