Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપથી વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. વટ વૃક્ષની પૂજા કરવાના દિવસે સુહાગન મહિલાઓ એક બીજાને ખાસ શુભકામના સંદેશ પણ મોકલે છે. વટ વૃક્ષની પૂજા કરવા અને વ્રત રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ના યોગ બને છે અને રોકાયેલા કાર્ય પૂરા થાય છે. આ દિવસે સુહાગિન મહિલાઓ એક બીજાને ખાસ શુભેચ્છા સંદેશ લઈને આવ્યા છે. જેને તમે તમારા મિત્રોને મોકલી શકે છે.
vat savitri vrat messages
1 અન્ન વગર જળ વ્રત કરવુ
પ્રેમની અતૂટ પરિભાષા છે
તમે આમ જ પ્રેમ બંધનમાં બંધ્યા રહો
મારા દિલની બસ આ જ આશા છે
vat savitri vrat messages
2 અખંડ સૌભાગ્યનો આ તહેવાર
તમારા દાંમ્પત્ય જીવનમાં લાવે ખુશીઓ
દૂર થાય કષ્ટ તમે સાત જન્મો સુધી સાથ નિભાવો
વટ સાવિત્રીની હાર્દિક શુભકામનાઓ
Vat Savitri Wishes
vat savitri vrat messages
3 વટ સાવિત્રીના વ્રત પર છે આ જ છે મારી પ્રાર્થના
તમારો સુહાગ રહે સલામત અને પુરી થાય તમારી દરેક કામના