ગૌરી વ્રતની આરતી Gauri vrat aarti in gujarati lyrics
ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં
શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં
હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે.
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
રુમઝુમ કરતા રુમઝુમ કરતા ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
કંકુ ને કેસરીયે ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝાઝમને ઝામકારે માંડી ગોરમાં ધરે આવ્યાં
ઉતારો આરતી ગોરમાં ધરે આવ્યાં
ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે