Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati

Webdunia
બુધવાર, 2 જુલાઈ 2025 (06:55 IST)
devshayani ekadashi wishes
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati:  6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. આવી સ્થિતિમાં, લોકો ઈચ્છે છે કે યોગ નિદ્રામાં જતા પહેલા ભગવાન તેમના આશીર્વાદ વરસાવે જેથી ચાતુર્માસના ચાર મહિના સુખ અને શાંતિથી પસાર થાય. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છાઓ મોકલે છે અને આ દિવસની શુભેચ્છા પાઠવે છે. દેવશયની એકાદશીના શુભેચ્છા સંદેશાઓ અહીં જુઓ.
devshayani ekadashi wishes
1. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાઘારં ગગનસદ્દશં મેઘવર્ણ શુભાડ્ગમ 
લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં વન્દે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ   
હેપ્પી દેવ શયની એકાદશી 
devshayani ekadashi wishes
 2. વૈકુંઠ જેમનુ ધામ છે. 
    દેવશયની એકાદશીના શુભ અવસર પર 
  શ્રીહરિને શત-શત પ્રણામ 
   હેપ્પી દેવશયની એકાદશી 2025 
devshayani ekadashi wishes
 3. વિષ્ણુની માયા બની જાઉ 
    કળયુગની અનુપમ કહાની બની જાઉ 
    મારા ભગવાનની કૃપા થઈ જાય તો
   હુ પણ અર્જુનની જેવો બની જાઉ  
   દેવશયની એકાદશીની શુભેચ્છા 
devshayani ekadashi wishes
4.  તમારા બધા પાપ નષ્ટ થઈ જાય 
    અને તમારી બધી મનોકામના પૂરી થાય 
    દેવશયની એકાદશીની શુભકામનાઓ 
devshayani ekadashi wishes
5. તાલ વાગે અને વાગે મૃદંગા 
    વાગે શ્રીહરિની વીણા 
    કરો વિષ્ણુની જય-જયકાર 
   અષાઢી એકાદશી પર કરો તેમના ગુણગાન 
    હેપ્પી દેવશયની એકાદશી 

devshayani ekadashi wishes
6  ૐ નારાયણાય વિદ્મહે | 
    વાસુદેવાય ધીમહિ 
    તન્નો વિષ્ણુ પ્રચોદયાત 
    દેવશયની એકાદશીની શુભકામનાઓ 
devshayani ekadashi wishes
7  દેવશયની એકાદશીનુ વ્રત 
  તમારા પાપોથી મુક્તિ અપાવે 
  સાથે જ આ લોકના સુખ ભોગવતા રહો 
  તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે 
  દેવશયની એકાદશીની શુભકામનાઓ 
devshayani ekadashi wishes
8.  દરેક ઘરના આંગણમાં તુલસી 
     તુલસી ખૂબ મહાન છે 
     જે ઘરમાં આ તુલસી રહે છે 
     એ ઘર સ્વર્ગના સમાન છે 
     હેપ્પી દેવશયની એકાદશી 
devshayani ekadashi wishes
9. ભગવાન વિષ્ણુની કૃપાથી
   તમારા બધા મનોરથ સિદ્ધ થાય 
    તમારા જીવનમાં સુખ શાંતિ 
    અને સમૃદ્ધિ હંમેશા કાયમ રહે 
    દેવશયની એકાદશીની શુભેચ્છા 
devshayani ekadashi wishes
10. ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:
    દેવ શયની એકાદશીની શુભેચ્છા 

સંબંધિત સમાચાર

Next Article