જ્યારે 25 જૂન 1983ના રોજ લૉર્ડ્સના મેદાનની વચ્ચોવચ્ચ કપિલદેવ નિખંજ અને મદનલાલ વચ્ચે મંત્રણા થઈ, તો તેની અસર ન માત્ર વિશ્વ કપના ફાઇનલના પરિણામો પર પડી, પણ તેણે હંમેશાં માટે ભારતીય ક્રિકેટ ટીમની તસવીર બદલી નાખી.
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આંકડાઓની જોડ- તોડ શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાની ઇંગ્લૅન્ડ પર જીત અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ સેમિફાઇનલ મૅચનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. રાઉન્ડ રૉબિન લીગ મૅચમાં પાકિસ્તાનને હાર આપ્યા બાદ ...
ભારત અને અફગાનિસ્તાન વચ્ચે આઈસીસી વર્લ્ડ કપ 2019ની 28મો મુકાબલો સાઉથૈમ્પટૅનના ધ રોજ બાઉલમાં રમાય રહ્યો છે ભારત-અફગાનિસ્તાન વચ્ચે ટોસ થઈ ગયો છે અને ભારતીય ટીમે ટોસ જીતીને . ભારતીય ટીમે આઅ ટુર્નામેંટના 3 મુકાબલા જીત્યા છે જ્યારે કે ન્યુઝીલેંડ ...
ભારત સામે વિશ્વકપમાં મળેલી કરારી હારથી નિરાશ પાકિસ્તાનના એક પ્રશંસકે ગુજરાંવાલ કોર્ટમાં અરજી દાખલ કરી ટીમ પર પ્રતિબંધ લગાવવા સાથે પસંદગી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરી છે.
હવે થોડીજ વારમાં વર્લ્ડ કપ 2019નો મહામુકાબલો શરૂ થઈ જશે. આમે સામે થશે બે ચિર પ્રતિદંદી ટીમ ભારત અને પાકિસ્તાન. મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉંડ પર થનાર મુકાબલાથી પહેલા આખી દુનિયા આ દુઆ કરી રહી છે કે આ મેચમાં વરસાદ રૂકાવટ ન નાખે.
મેનચેસ્ટર- ભારત અને પાકિસ્તાનના વચ્ચે થનાર વિશ્વ કપનો સૌથી હાઈપ્રોફાઈલ મેચ આજે બપોરે 3 વાગ્યેથી રમાશે. મૌસમ વિભાગએ આ મેચના વરસાદથી પ્રભાવુત થવાની શકયતા જણાવી છે. દુનિયા ભરના ક્રિકેટ પ્રેમી આ મુકાબલાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી બધાની નજર આસમાન ...
લંડન- ભારત પાક ક્રિકેટ મુકાબલામાં જે ખેલાડી સારું પ્રદર્શન કરી નાખે તો ટીમમાં તેનો કદ વધી જાય છે. પછી ભલે મેચ હારીએ કે જીતીએ. પાછલા બે વિશ્વકપ પર નજર નાખીએ તો ઓછામાં ઓછા એક પાકિસ્તાની બૉલરના ખાતામાં 5 વિકેટ જરૂર આવે છે તેમાંથી એક વર્તમાન પાક ટીમમાં ...
મેનચેસ્ટર- ભારત અને પાકિસ્તાનના વચ્ચે થનાર વિશ્વ કપનો સૌથી હાઈપ્રોફાઈલ મેચ આજે બપોરે 3 વાગ્યેથી રમાશે. મૌસમ વિભાગએ આ મેચના વરસાદથી પ્રભાવુત થવાની શકયતા જણાવી છે. દુનિયા ભરના ક્રિકેટ પ્રેમી આ મુકાબલાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી બધાની નજર આસમાન ...
વિશ્વ કપની મૅચમાં 307 રનનો ટાર્ગેટ ચૅઝ કરી રહેલી પાકિસ્તાનની ટીમનો ઑસ્ટ્રેલિયા સામે કારમો પરાજય થયો છે. પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાનો 41 રને વિજય થયો. 308 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત નબળી રહી ...
વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમને એક મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અગાઉની મેચમાં શાનદાર સદી લગાવનારા ઓપનર શિખર ધવનના અંગૂઠામાં વાગવાથી ત્રણ અઠવાડિયા માટે તેઓ ક્રિકેટ નહી રમી શકે. ધવનના ડાબા હાથના અંગૂઠામાં વાગી ગયુ હતુ. હવે ટીમ સામે પડકાર એ ...
બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ભારત અને પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલા ઑસ્ટ્રેલિયા સામેની ગઈકાલની ક્રિકેટ મૅચ ખૂબ જ રોમાંચક હતી. આ મૅચમાં ભારતે સારું પ્રદર્શન કરી જીત મેળવી.
ભારત સામેની આ મૅચ અગાઉ ઑસ્ટ્રેલિયાએ સતત 10 મૅચમાં જીત હાંસલ કરી છે. ત્યાં ...
ભારત અને ઑસ્ટ્રેલિયાના વચ્ચે મેચ રવિવારની બપોરે 3 વાગ્યે શરૂ થશે. લંડનમાં આજે મોસમ ખરાબ છે અને અહીંના મોસમ વિભાગએ વરસાદની શકયતા જણાવી છે. તેનાથી ભારત અને ઑસ્ટ્રેલિયાના વચ્ચે થનાર મેચનો મજા ખરાબ થઈ શકે છે.
9 જૂનના રોજ વર્લ્ડ કપ 2019માં ભારત અને ઑસ્ટ્રેલિયા સામસામે આવશે. ICC ક્રિકેટ વિશ્વ કપ 2019 માટે પાંચ વખત સુધી વર્તમાન વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પરત ફર્યા છે. World Cup 2019: ભારત કે ઑસ્ટ્રેલિયામાંથી ...
આઈસીસીનુ કડક વલણ અપનાવતા મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વકપ દરમિયાન બલિદન બેજ વાળુ વિકેટ કિપિંગ ગ્લવ્ઝ પહેરવાની મંજુરી આપી નથી. બીસીસીઆઈ એ આ સ્ટાર ખેલાડી દ્વારા આ ચિન્હને લગાવવાનો આગ્રહ કર્યો હતો પણ વિશ્વ સંચાલન સંસ્થાના નિયમોનો હવાલો આપતા તેમની વાતને ...
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમએસ ધોનીના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ મેચમાં સ્પેશ્યલ પૈરા ફોર્સેજનુ નિશાન ગ્લબસ પર પહેરવાને લઈને વિવાદ થઈ ગયો છે. મેચ દરમિયાન ધોનીએ જે વિકેટકીપિંગ ગ્લબ્સ પહેર્યા હતા તેન પર પૈરા ...
આપણા દેશમાં ક્રિકેટનો કોઈ ધર્મ નથી. પણ ક્રિકેટ જ ધર્મ છે. વાત જ્યારે ક્રિકેટની રમતથી દેશભક્તિ સુધી પહૉચે છે તો ભારતીય ફેંસના જોશ આગળ કોઈ ટકતુ નથી. ભલે ક્રિકેટર્સને ભગવાનનો દરજ્જો આપવાની વાત હોય કે પછી સેનાના સમર્થનની. દેશવાસી દરેક મોરચે જુનૂન સાથે ...