--> -->
0

નૌસેનાએ શકમંદ જહાજને રોક્યું

ગુરુવાર,નવેમ્બર 27, 2008
0
1

કરાંચી-મુંબઈ વાયા ગુજરાત

ગુરુવાર,નવેમ્બર 27, 2008
મુંબઈમાં બુધવાર મોડી રાત્રે આતંકનો કાળો કેર ફાટી નિકળ્યો હતો. જ્યા જુઓ ત્યાં બોમ્બ અને ગોળીઓનો વરસાદ થતો હતો અને મુંબઈ ખાસ કરીને ગેટ વે ઓફ ઈંડિયામાં મોતના કાળા વાદળો છવાયા હતાં. હાલમાં પણ આતંકવાદીઓના હુમલાઓ ચાલુ છે.
1
2

મૃતકોને 5 લાખનું વળતર

ગુરુવાર,નવેમ્બર 27, 2008
મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરરૂપે પાંચ...પાંચ...લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
2
3
ગૃહમંત્રી શિવરાજ પાટીલે ક્હયું કે, મુંબઇમાં ગત રાતે થયેલા આતંકી હુમલા અંગે કેન્દ્ર પાસે ગુપ્ત બાતમી હતી પરંતુ આ માહિતી અપુરતી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો.
3
4

આંતકીઓએ 80 બંધકોને ફુંકી માર્યા

ગુરુવાર,નવેમ્બર 27, 2008
દેશના આર્થિક પાટનગર મુંબઇમાં ગત રાતે વિવિધ સ્થળોએ બોમ્બમારો તથા ગોળીબારી કર્યા બાદ હોટલ તાજમાં સંતાઇ ગયેલા આતંકીઓએ 60થી80 જેટલા બંધકોને ફુંકી માર્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
4
4
5
દેશની આર્થિક રાજધાની મંબઇમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે આવી પડેલી સ્થિતિને પગલે આજે મંત્રી મંડળની એક આપાત કાલિન બેઠક બોલાવી હતી. બેઠકમાં સુરક્ષા સલાહકાર એન.કે.નારાયણે આ ઘટના અંગે મુંબઇની તાજા સ્થિતિ અંગે જાણકારી આપી ...
5
6
મુંબઇમાં થયેલા સૌથી મોટા આતંકી હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ દેશની પ્રતિષ્ઠા ઉપરનો ઘાતકી હુમલો છે.
6
7
મુંબઈમાં બુધવારે થયેલા ફીદાયીન હુમલાની જવાબદારી ડેક્કન મુઝાહીદ્દીને સ્વીકારી છે.
7
8
બુધવાર રાત્રે આતંકવાદીઓએ મચાવેલા આતંક બાદ મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે મુંબઈ શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
8
8
9

મુંબઇ એટીએસને ભારે આઘાત

ગુરુવાર,નવેમ્બર 27, 2008
મુંબઈમાં બુધવારે રાત્રે 10 વાગ્યાથી આતંકવાદનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક આતંકવાદી હુમલાના સમાચાર આવી રહ્યા છે. મૃત્યુ પામનાર લોકોના આંકડામાં પણ વધારો થતો રહ્યો છે.
9
10
મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હોવાનું જાસુસી તંત્રનું માનવું છે. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.
10
11

દક્ષિણ મુંબઈમાં આતંકીઓનો કહેર

ગુરુવાર,નવેમ્બર 27, 2008
મુંબઈ શહેરનાં પોશ એવા દક્ષિણ મુંબઈને દેશનો સૌથી મોંઘો વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાં દેશનાં વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ તેમજ હોટલ-ઓફિસો આવેલી છે.
11
12

આતંકવાદી હુમલાનો ઈતિહાસ

ગુરુવાર,નવેમ્બર 27, 2008
પાછલાં પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો બેગુનાહ જીંદગીઓનાં મૃત્યું જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર ઈતિહાસ નીચે આપ્યો છે :
12
13
દક્ષિણી દિલ્હીમાં મહરૌલી વિસ્તારમાં મોટરસાયકલ પર આવેલા અને બોમ્બ રાખનારા બે યુવકોને જોયા હોવાનો દાવો કરનારી એક મહિલાએ આજે કહ્યું હતું કે આ યુવાનો ખુબ જલ્દીમાં મોટરસાયકલ ચલાવતાં હતાં, અને તેણે ધીમે ચલાવવા પણ જણાવ્યું હતું
13
14
અમદાવાદ અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ દરમિયન આતંકવાદીયોએ પોતના સંદેશાઓ મોકલવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેને વૉઈસ ઓવર ઈંટરનેટ પ્રોટોકોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, અને આ ટેકનોલોજીને લઈને આજકાલ સામાન્યજનમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.
14
15
જયપુર, બેગલુર, અમદાવાદ અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ્ના મુખ્ય સુત્રધાર તૌકિરની શોધ તમામ રાજ્યોની પોલિસ અને એંટી ટેરરીસ્ટ સ્કોર્ડ દ્વારા થઈ રહી છે
15
16
દિલ્લી પોલિસે શનિવારે રાજધાનીમાં થયેલા બ્લાસ્ટમાં સંકળાયેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના સ્કેચ જાહેર કર્યા છે.
16
17

તૌકીર દોષી હોય તો ફાંસી આપો-માતા

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે થયેલા બોમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ ગણાતાં તૌકીરનાં પરિવારજનોએ ઘટનાને વખોડ઼ી કાઢતાં જણાવ્યું હતું કે જે કોઈપણ લોકોએ વિસ્ફોટમાં ભાગ ભજવ્યો છે, તેઓ સાચા મુસલમાન નથી
17
18

તૌકીર નાસી છુટયો !

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
જામીયાનગરના બે બિલ્ડીંગમાં પોલીસને આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી એ બિલ્ડીંગમાંજ તૌકીર સંતાયો હોવાનુ તથા તે આ ગોળીબારની આડમાં નાસી ગયો હોવાની દ્રઢ આશંકા સેવાઇ રહી છે.
18
19

પાંચ આતંકવાદીઓ હોવાની આશંકા

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2008
દિલ્હીમાં શુક્રવાર સવારે દિલ્હીના ઝામિયા વિસ્તારમાં આવેલી ખલિલઉલ્લા મચ્છિદ પાસે આવેલી એલ-18 બિલ્ડીંગમાં આંતકવાદીઓ છુપાયેલા છે તેવી માહીતી મળતા દિલ્હી પોલીસે આતંકીઓને પકડવાનો પ્રયાસ કરતાં આતંકીઓએ સામે ગોળીબાર કર્યો હતો. જોકે પાંચ આતંકવાદીઓ હોવાનું ...
19