Maa Saraswati: શાસ્ત્રો અનુસાર, 24 કલાકમાં એક વાર દેવી સરસ્વતી આવે છે અને દરેક વ્યક્તિની જીભ પર બિરાજે છે, એવું માનવામાં આવે છે કે તે સમયે બોલાયેલા શબ્દો સાચા બને છે. જાણો દિવસના કયા સમયે જીભ પર સરસ્વતીનો વાસ રહે છે.
Vasant Panchmi 2023- માઘ મહીનાના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ જ્ઞાન અને કળાની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે. તેને શ્રી પંચમી, મધુમાસ અને સરસ્વતી પંચમી પણ કહેવાય છે. બસંત પંચમીના દિવસે તે વિસ્તારમાં બાળકોના શિક્ષણ અને કળા ...
આ વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે વસંત પંચમીનો ઉત્સવ છે. આ દિવસે છોડ લગાવવા ખૂબ શુભ ગણાય છે. વૃક્ષારોપણથી દેવી પ્રસન્ન થાય છે અને ઘરમા હમેશા ખુશહાલી અને પૉઝિટિવિટી બની રહે છે.
પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ ...
હિંદુ ધર્મ અનુસાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરી શનિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. માન્યતાઓ અનુસાર, વસંત પંચમી પર લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ ...
આજે શનિવારને મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની સરસ્વતીનો એ પ્રાગટ્ય દિવસ છે.વસંત પંચમી થી પુષ્ટિ સંપ્રદાયમાં ૪૦ દિવસના હોળી ખેલ ઉત્સવનો મંગળ પ્રારંભ થાય છે. તો ...
વસંત પંચમી 2022: બસંત પંચમીનો દિવસ દેવી સરસ્વતીને સમર્પિત છે અને ભક્તો તેમને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસો કરે છે. એવું કહેવાય છે કે આ બસંત પંચમીના દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા અને આ કારણથી તેમની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. તમે આ વસ્તુઓ ...
Vasant Panchami 2022: માઘ શુક્લ પંચમીને વસંત પંચમીનો તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 5 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે. તેને શ્રીપંચમી અને વાઘેશ્વરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાન, સંગીત, શિક્ષણ અને બુદ્ધિની ...
માં સરસ્વતીની ઉત્પતિ સત્વગુણથી ગણાય છે. આથી તેને શ્વેત વર્ણની સામગ્રીઓ ખાસ પ્રિય છે. જેમકે શ્વેત ચંદન, દૂધ, દહીં, માખણ, શ્વેત વસ્ત્ર અને
તલના લાડું . પ્રાચીનકાળમાં બાળકો આ દિવસથી જ શિક્ષા આપવી શરૂ કરાતી હતી અને આજે પણ આ પરંપરા જીવિત છે.
જાણો ...
વસંત પંચમીને જીવનની શરૂઆતનો દિવસ ગણાય છે આ દિવસ ખુશીઓના આગમનનો દિવસ છે. વસંતની ઋતુ યૌવન અને આનંદની ઋતુ હોય છે. આ મહિનામાં ખેતરમાં ચારે તરફ પીળી સરસવ બધાનુ મન મોહી લે છે.