વસંત પંચમી - સરસ્વતીની શુભકામના

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (16:52 IST)
વસંત પંચમીને જીવનની શરૂઆતનો દિવસ ગણાય છે આ દિવસ ખુશીઓના આગમનનો દિવસ છે. વસંતની ઋતુ  યૌવન અને આનંદની ઋતુ હોય છે.  આ મહિનામાં ખેતરમાં ચારે તરફ પીળી સરસવ બધાનુ મન મોહી લે છે.  ઘઉંનો સોનેરી પાક લહેરાય છે. રંગબિરંગી ફૂલ ખિલવા માંડે છે. વસંત પંચમીનો દિવસ હર્ષોલ્લાસ અને ખુશીઓના સ્વાગતના રૂપમાં પણ ઉજવાય છે. 

 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર