અરુણ જેટલીએ બજેટ દરમિયાન સેલરીડ ક્લાસને રાહત આપવાની વાત કરી. તેમણે કહ્યુ કે ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. પણ 40 હજાર રૂપિયાનુ સ્ટેડર્ડ ડિડક્શન મળી શકશે. આ સાથે જ ટ્રાંસપોર્ટ અલાઉંસ અને મેડિકલ રિબંર્સમેંટ જેવી સુવિદ્યામાં કપાત ...
મોદી સરકારનુ અંતિમ બજેટ ગુરૂવારે રજુ કરવામાં આવ્યુ. આખા દેશની નજર નાણાકીય મંત્રી અરુણ જેટલીના ભાષણ પર હતી. ભાષણ પછી જેટલીએ એક પછી એક અનેક જાહેરાત કરી. બજેટમાં આ વખતે સૌથી મોટી રાહતના રૂપમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા છે. સરકારે ...
અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ. થોડા દિવસો પહેલા દેશની અર્થવ્યવસ્થામાં જે થોડો ફેરફાર થયો હતો તો આશા હતી કે સરકાર તેને લઈને મોટુ પગલુ ઉઠાવશે. તાજેતરમાં જ દેશમાં બિટકૉઈનને લઈને ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે ક્રિપ્ટો ...
નાણાકીય મંત્રી અરુણ જેટલી દ્વારા બજેટ ભાષણથી શેયર માર્કેટ પણ તૂટી ગયુ. સેંસેક્સમાં 450 અંકોનો ઘટાડો જોવા મળ્યો. લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેન પર ટેક્સ લગાવવાની જાહેરાત સાથે જ સેંસેક્સ પોતાના ઉપરી સ્તરથી ખૂબ નીચે ઉતરી આવ્યો. નિફ્ટીમાં પણ 100 અંકોનો ...
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ ગુરૂવારે લોકસભામાં સામાન્ય બજેટ 2018 રજુ કરી દીધુ. આ બજેટમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પોતાના ભાષણમાં એલાન કર્યુ કે દેશભરમાં પાંચ લાખ વાઈ ફાઈ હોટસ્પોટ સ્થાપિત કરવામાં આવશે. આ માટે દસ હજાર ...
નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના બજેટ ભાષણમાં આજે અરુણ જેટલીએ જણાવ્યુ કે 4 વર્ષમાં ટેક્સ આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 19.25 લાખ નવા ટેક્સ પેયર્સ વધ્યા છે. કાળા નાણા વિરુદ્ધના પગલાની અસર એ થઈ ...
નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે પોતાનુ બજેટ ભાષણ હિન્દીમાં વાંચશે. ઉલ્લેખનીય છે કે આ વર્તમાન સરકારનુ અંતિમ અને જીએસટી લાગૂ થયા પછી પ્રથમ સામાન્ય બજેટ રહેશે.
બજેટમાં વિત્ત મંત્રી અરૂણ જેટલી મોબાઈલ કંપનીને મોટી ભેંટ આપી શકે છે. 10 હજાર સુધીના સ્માર્ટફોન 5 થી 6 ટકા સસ્તા થઈ શકે છે. સરકાર મોબાઈલ હેંડસેટ પર જીએસટેને ઘટાડી શકે છે. જેનો સીધો અસર મોબાઈલની કીમતો પર પડશે.
નાણાકીય મંત્રી બજેટ 2018માં મહિલાઓ માટે નોકરીઓની ભેટ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમર્ચારીઓની સંખ્યાને પ્રોત્સાહિત કરવા માટે સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરી શકે છે. યૂનિયન બજેટ 2018 આવતી કાલે રજુ થશે.
બજેટમાં હવે ફક્ત 1 દિવસ બાકી છે. આવામાં નાણાકેયે મંત્રીના પિટારામાંથી શુ નીકળી શકે છે અને કયા શેર પર તેની સીધી અસર પડશે. તેના પર વાત કરી છે એચડીએફસીના સિક્યોરિટીઝ કે.વી.કે શર્માએ. વી. કે. શર્માનું કહેવુ છે કે બજેટમાં સરકારનુ એગ્રીકલ્ચર પર ફોકસ હશે. ...
નાણાકીય મંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય માણસને આ બજેટમાં શુ મળશે અને શુ એવુ હશે જે તેના હાથમાંથી નીકળી જશે તેના પર અટકળો અને અનુમાન ચાલુ છે. સામાન્યથી લઈને ખાસ લોકોને બજેટ દ્વારા અનેક આશાઓ છે. આ આશાઓમાંથી કેટલી ...
બજેટને લઇને તમામ વ્યાપાર ઉદ્યોગ વિવિધ રાહતની અપેક્ષા સેવી રહ્યો છે. ત્યારે દેશમાં બીજા નંબરે આવતા ખાંડ ઉદ્યોગની શું આશા અને અપેક્ષા છે ? કેન્દ્રીય બજેટને લઇને સમગ્ર દેશના વેપાર ઉદ્યોગ ની અપેક્ષા વધી ગઈ છે. ત્યારે ખાંડ ઉદ્યોગે પણ સરકારના બજેટ તરફ ...
નાણાકીય મંત્રી અરુણ જેટલી તરફથી સંસદમાં રજુ કરવામાં આવેલ વર્તમાન સરકારનુ અંતિમ પૂર્ણ બજેટ કદાચ પ્રથમ ચાર બજેટથી અલગ હશે. કારણ કે તેના પર ગયા વર્ષે લાગૂ કરવામાં આવેલ વસ્તુ અને સેવા કર (જીએસટી) પ્રણાલીની અસર જોવા મળશે. સંસદનુ બજેટ સત્ર સોમવારે શરૂ થઈ ...
સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે અને આ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષને અપીલ્કરી છે કે તેઓ ત્રણ તલાક સહિત બધા મુખ્ય બિલને પાસ કરાવવામાં મદદ કરે. પીએમ મોદીએ કહ્યુ કે બજેટ દેશની આશાઓને પૂરુ કરનારુ હશે.
પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં વધી રહેલા ભાવથી સામાન્ય માણસ પરેશાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 69.49 ડોલર પ્રતિ બેરલ છે. મોંઘવારીથી પરેશાન લોકોને બજેટમાં રાહત મળવાની આશા છે. શક્ય છે કે આ વર્ષે બજેટમાં ફાઈનેંસ મિનિસ્ટર અરુણ જેટલી અને ...
જો તમે નોકરી કરો છો તો સરકાર બજેટમાં તમને શાનદાર ભેટ આપી શકે છે. દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ જીએસટી પછી આગલુ રિફોર્મ દર મહિને વેતન મેળવનારા માટે હોઈ શકે છે. ઈટી નાઉ ના મુજબ સરકાર સેલરી સ્ટક્ચરમાં ખૂબ મોટો ફેરફાર કરવાની છે. તેમા સેલરી ક્લાસ માટે ...
એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજુ કરશે. બજેટની વાત દરમિયાન કોર્પોરેટ ટેક્સની પણ ચર્ચા થાય છે.
કોપોરેટ ટેક્સ કંપનીઓ પર લગાવવામાં આવે છે. આ કોઈપણ પ્રાઈવેટ, લિમિટેડ, લિસ્ટેડ અને અનલિસ્ટેડ બધા પ્રકારની કંપનીઓપર લગાવવામાં ...
રાજ્યના વાર્ષિક બજેટ 2018-19 માટે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી મળવાનું છે. જે દરમિયાન 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2018-19નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ વખતે રાજ્ય સરકારના બજેટનું કુલ કદ રુપિયા ...